Narmada, Water Resources, Water Supply & Kalpsar Department - Water Resources Dept.
માહિતી અધિકાર હોમ || નિયમસંગ્રહ-૧૪
 

કાર્યો કરવા માટે નકકી કરેલાં ધોરણો
પ્રકરણ- ૧૫ (નિયમસંગ્રહ-૧૪)

------------------------------------------------------------------------------------

 
ક્રમ વિવિધ પ્રવૃતિઓ/કાર્યક્રમો. ધોરણો.
સિંચાઇ યોજનાઓ.

નં.મીસે / ૧૦૮૪/૨૯૬/આઇ. તા.૯/૧/૯૦
મોટી સિંચાઇ યોજના - ૧૦૦૦૦ હેકટરથી વધારે.
મધ્યમ સિંચાઇ યોજના -૨૦૦૦ - ૧૦૦૦૦ હેકટરે
નાની સિંચાઇ યોજના -૫૦૦- ૨૦૦૦ હેકટર (રાજય હસ્તક)
નાની સિંચાઇ યોજના -૫૦૦ હેકટર સુધી (પંચાયત હસ્તક)

ઇજારદારોની કામો માટે ટેન્ડર ભરવાની નાણાંકીય મર્યાદા.

માર્ગ અને મકાન વિભાગઃ-
નં. આરજીએન/૬૦૮૯/૮/પાર્ટ-૧/સ. તા.૨૭/૧/૯૮.મુજબ
છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ કામો.
વર્ગ- અઅ - અમર્યાદિત.
વર્ગ- અ - રૂ.૩૦૦ લાખ સુધીના.
વર્ગ- બ - રૂ.૧૦૦ લાખ સુધીના.
વર્ગ- ક - રૂ.૫૦ લાખ સુધીના.
વર્ગ- ડ - રૂ.૩૦ લાખ સુધીના.
વર્ગ- ઇ-૧ - રૂ.૧૦ લાખ સુધીના.
વર્ગ- ઇ-૨ - રૂ.૪ લાખ સુધીના.

ચેકડેમોના કાર્યક્રમ
  • ન.જ.સં.પા.પુ.અને ક.વિભાગના ઠરાવ ક્રમાંકઃ સીડીએમ/૨૦૦૪/ ૨૯૦૪/ ક.ર તા.૧/૪/૦૫.થી સરદાર પટેલ રાહભાગી જઇસંચય યોજનાનો ચોથો તબક્કો અમલમાં આવેલ છે.

  • સરદાર પટેલ સહભાગી જઇસંચય યોજનાના ચોથો તબક્કો અંતર્ગત સરકારી કામો અને લોકફાળાનું ધોરણ સમગ્ર રાજય માટે ૮૦-૨૦ નિયમ કરવામાં આવેલ છે.

  • રૂ.૩.૦૦ લાખથી ઓછી કિંમતના ચેકડેમો માત્ર ખેડૂત લોકજૂથો કરી શકે છે. સ્થાનિક વોકળ પરના રૂ.૩ થી ૧૫ લાખની અંદાજીત કિંમતના ચેકડેમો ખેડૂત લોકજૂથો /બીનસરકારી સંસ્થા/ઔઘોગિક ગૃહો/ માર્કેટીંગ યાર્ડ વિગેરે જેવી સંસ્થાઓ કરી શકે છે. મોટી નદી પરના ચેકડેમમો માત્ર /ઔઘોગિક ગૃહો/ બીનસરકારી સંસ્થા વિગેરે કરી શકશે.

નર્મદા, જળસંપત્તિ,
પાણી પુરવઠા
અને કલ્‍પસર વિભાગ
વિભાગીય એપેલેટ (કાયદા)  સત્તાધિકારી

સરકારી માહિતી અધિકારી

મદદનીશ સરકારી માહિતી અધિકારી
વિભાગના એપેલેટ (કાયદા) અધિકારી, જાહેર માહિતી અધિકારી, મદદનીશ અધિકારી માટે અહીં કલીક કરો
© Copyright 2005 Narmada, Water Resources, Water Supply & Kalpsar Department
Designed & Developed by Cybersurf (India) Pvt. Ltd.