|
માહિતી અધિકાર હોમ ||
નિયમસંગ્રહ-૧૬ |
|
|
|
માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલભ્ય સવલતોની
વિગત
પ્રકરણ- ૧૭
(નિયમસંગ્રહ-૧૬) |
|
------------------------------------------------------------------------------------ |
|
|
-
માહિતી
હીધકાર અધિનિયમ -૨૦૦૫ અન્વયે માહિતી મેળવાવ માટે નર્મદા,જળસંપતિ પાણી પુરવઠા
અને કલ્પસર વિભાગ, બ્લોક નં. ૯/૫ નવાસચિવલય, ગાધીનગર ખાતે નીચે મુજબની સુવિધાઓ
ઉપલબ્ધ કરાયેલ છે.
-
વિભાગની
કચેરી ખાતે બ્લોક નં. ૯ ના પ્રથમ માળે કચેરી ગ્રંથાલય શરુ કરાયેલ છે. જયાં
અધિનિયમના ૧૭ મોડયેલનુ વોલ્યુમ મુકાયેલ છે. ઉપરાંત જળસંચયની યોજનાઓ , સિંચાઇ
યોજનાઓ, ચેકડેમની યોજનાઓ વગેરેનીમાહિતી, સાહિત્ય રાખવામાં આવેલ છે. ઉપરાંત
વિભાગ હસ્તકના બોર્ડ / કોર્પોરેશન,ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ લિ., વાલ્મી, પાણી
પુરવઠા બોર્ડ, ગેરી વગેરે દ્વારા પ્રકાશિત કરતા
સામાયિકો/મેગેઝિનો વગેરે પણ રાખવામાં આવેલ છે.
-
વિભાગની વેબસાઇટ નીચે મુજબ કાર્યરત છે.
ઉકત વેબસાઇટ પર આ માહિતી ઉપ્લબ્ધ થાય તેવી
વ્યવસ્થા કરવામાં આવી છે. |
|
|