અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ-૨)
------------------------------------------------------------------------------------
ખાસ ફરજ પરના અધિકારીશ્રી (સહભાગી સિંચાઇ વ્યવસ્થા) | ખાસ ફરજ પરના અધિકારીશ્રી (જળસંપત્તિ)
હોદ્દો
ખાસ ફરજ પરના અધિકારીશ્રી (સહભાગી સિંચાઇ વ્યવસ્થા)
સત્તાઓ
વહીવટી
જી.સી.એસ. આર.
ગુજરાત રાજય સેવા (વર્તણુક) નિયમો-૧૯૭૧
ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧
ગુજરાત પંચાયત સેવા (વર્તણુક) નિયમો-૧૯૯૮
ભારતીય ફોજદારી ધારો અને લાંચ રૂશ્વત ૧૯૮૮
પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલ
મુંબઇ સિંચાઇ અધિનિયમ-૧૮૭૯
ગુજરાત કેનાલ રૂલ્સ-૧૯૬૨
નાણાંકીય
નાણાંકિય સત્તા સોંપણી નિયમો-૧૯૮૮.
પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલ મુજબ.
અન્ય
ફરજો
પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલમાં આપેલ છે તે મુજબ ગુજરાત માં આવેલ તમામ સિંચાઇ યોજનામાં ખેડૂત જૂથો દ્વારા સહભાગી સિંચાઇ વ્યવસ્થાના અમલી કરણને લગત કામગીરી.
ગુજરાતમાં આવેલ તમામ સિંચાઇ યોજનામાંની તાંત્રિક સંકલનની કામગીરી.
hઉપર
ખાસ ફરજ પરના અધિકારીશ્રી (જળસંપત્તિ)
પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલમાં આપેલ છે તે મુજબ ગુજરાત માં આવેલ તમામ સિંચાઇ યોજનાઓ સંબધિત દરખાસ્તો અંગે નિયમ મુજબની કામગીરી.