અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ-૨)
------------------------------------------------------------------------------------
ખાસ ફરજ પરના અધિકારીશ્રી (સિંચાઇ યોજના) | નાયબ સચિવશ્રી ( )
હોદ્દો
ખાસ ફરજ પરના અધિકારીશ્રી (સિંચાઇ યોજના)
સત્તાઓ
વહીવટી
જી.સી.એસ. આર.
ગુજરાત રાજય સેવા (વર્તણુક) નિયમો-૧૯૭૧
ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧
ગુજરાત પંચાયત સેવા (વર્તણુક) નિયમો-૧૯૯૮
ભારતીય ફોજદારી ધારો અને લાંચ રૂશ્વત ૧૯૮૮
પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલ
મુંબઇ સિંચાઇ અધિનિયમ-૧૮૭૯
ગુજરાત કેનાલ રૂલ્સ-૧૯૬૨
નાણાંકીય
નાણાંકિય સત્તા સોંપણી નિયમો-૧૯૮૮.
પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલ મુજબ.
અન્ય
ફરજો
પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલમાં આપેલ છે તે મુજબ ગુજરાત માં આવેલ તમામ સિંચાઇ યોજનાઓની માહિતી અંગે સંકલનની કામગીરી તથા ઇજારદારોને અ, અઅ વર્ગમાં બઠતી બાબત, પરિપત્રો તૈયાર કરવા તથા અન્ય નીતિ-વિષયક બાબતો.
hઉપર
નાયબ સચિવશ્રી ( )
પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલમાં આપેલ છે તે મુજબ.