અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ-૨)
------------------------------------------------------------------------------------
ઉપ સચિવશ્રી (ઉત્તર ગુજરાત) | ઉપ સચિવશ્રી (જળ સંચય)
હોદ્દો
ઉપ સચિવશ્રી (ઉત્તર ગુજરાત)
સત્તાઓ
વહીવટી
જી.સી.એસ. આર.
ગુજરાત રાજય સેવા (વર્તણુક) નિયમો-૧૯૭૧
ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧
ગુજરાત પંચાયત સેવા (વર્તણુક) નિયમો-૧૯૯૮
ભારતીય ફોજદારી ધારો અને લાંચ રૂશ્વત ૧૯૮૮
પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલ
મુંબઇ સિંચાઇ અધિનિયમ-૧૮૭૯
ગુજરાત કેનાલ રૂલ્સ-૧૯૬૨
નાણાંકીય
નાણાંકિય સત્તા સોંપણી નિયમો-૧૯૮૮.
પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલ મુજબ.
અન્ય
ફરજો
પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલમાં આપેલ છે તે મુજબ.
ઉત્તર ગુજરાત માં આવેલ સિંચાઇ યોજનાઓ સંબધિત દરખાસ્તો અંગે નિયમ મુજબની કામગીરી.
hઉપર
ઉપ સચિવશ્રી (જળ સંચય)
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચેકડેમોની કામગીરી તથા રાજયમાં ચેકડેમ સંબંધિત નિતી-વિષયક બાબતો અંગે કામગીરી.