-
વિધાનસભા કામકાજની સધળી કામગીરી.
-
માન.ધા.સ.શ્રી/સંસદસભ્યશ્રીના પત્રોનું સંકલન
-
રાઇટ ટુ ઇન્ફરમેશન એકટની કામગીરી.
-
માન. મુખ્યમંત્રીશ્રી/મંત્રીશ્રીઓ/નાયબ મંત્રીશ્રીઓ
તરફથી આવેલ પત્રો/નોંધો/મુદ્દાઓનું સંકલન તથા આખરી નિકાલ અંગેની
કામગીરી.
-
મા. રાજયપાલશ્રીને મોકલવાનો માસિક અહેવાલ.
-
મા. રાજયપાલશ્રીનું પ્રવચન.
-
વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ બેઠક.
-
સરકારી ખર્ચે અભ્યાસની મંજુરી.
-
રોસ્ટરની કામગીરીનું સંકલન.
-
ખાલી સરકારી મકાનોની માહિતી.
-
નર્મદા યોજનાને લગતો અરજદારો ભારત સરકાર અન્ય રાજય
સરકારો તથા વિશ્વ બેંક સાથેનો પત્રવ્યવહાર, તેમજ વિધાનસભાને લગતો
પત્રવ્યવહાર.
-
સ.સ.ન.લિ. ને લગતી કામગીરી.
-
નર્મદા યોજનાના અસરગ્રસ્તોની નોકરી મેળવવા અંગેની
અરજીઓ.
-
નર્મદા બોન્ડ અન્ય સંસ્થાનો પાસેથી લોન ગેરંટી અને
કરાર.
-
નર્મદા આયોજન જુથ અને નર્મદા કંટ્રોલ ઓથોરીટીને
લગતી બાબતો.