Narmada, Water Resources, Water Supply & Kalpsar Department - Water Resources Dept.
માહિતી અધિકાર હોમ || નિયમ સંગ્રહ-૨
 

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ-૨)

------------------------------------------------------------------------------------

ઉપ સચિવશ્રી (સેવા) | ઉપ સચિવશ્રી (તપાસ)

હોદ્દો

 

ઉપ સચિવશ્રી (સેવા)

સત્તાઓ

   
 

વહીવટી

  • ન.જ.સં.પા.પુ.પ. વિભગના વર્ગ-૧ થી ૨ સુધીના અધિકારી/કર્મચારીઓની સેવા વિષયક અને મહેકમને લગતી બાબતો.

  • મદદનીહ ઇજનેર વર્ગ-૩ની સેવાવિષયક બાબતો તથા અધિક મદદનીશ ઇજનેરની સેવા વિષયક બાબતો.

  • વર્ગ-૧-૨ના અીધકારીઓના ખાનગી અહેવાલા/તેમજ મિલકતના પત્રકો.

  • વર્ગ-૧,૨ ના અધિકારીઓની ૫૦-૫૫ રીવ્યુ.

  • ગુજરાત ઇજનેરી સેવા વર્ગ-૧ના અધિકારીઓને વધુ અભ્યાસની મંજુરી.

  • રોસ્ટર રજીસ્ટરો તૈયાર કરવા.

 

અન્ય

  • એમ.એલ.એ./એમ.પી. ના પત્રો.

  • વિધાનસભાને લગતી બાબતો.

  • ગુજરાત જાહેર સેવા ઓયોગ સાથે પરામર્શ.

 

ફરજો

  • નિવૃત્તિના કેસોમાં સમયસર કાર્યવાહી કરવી.

  • અન્ય અધિકારીઓ તરફથી માગેલ માહિતી ત્વરિત પુરી પાડવા બાબત.

hઉપર

હોદ્દો

  ઉપ સચિવશ્રી (તપાસ)

સત્તાઓ

   
 

વહીવટી

  • ઇજનેરી સંવર્ગના કર્મચારી/અધિકારીઓની ખાતાકીય તપાસણી કામગીરી.

  • સમયસર આરોપનામા અને શિક્ષાના હુકમો કરવા.

  • તકેદારી આયોગની ભલામણ અનુસાર કાર્યવાહી કરવી.

  • અન્ય વિભાગો તથા શાખાઓ દ્વારા માંગવામાં આવતી ખાતાકીય તપાસની માહિતી પુરી પાડવી.

 

નાણાકિય

----------શૂન્ય----------

 

ફરજો

  • સમયસર આરોપનામા અને શિક્ષાના હુકમો કરવા.

  • અન્ય શાખા/વિભાગ દ્વારા માગવામાં આવતી ખાતાકીય તપાસની માહિતી પુરી પાડવી.

hઉપર

નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ
a અગ્ર સચિવશ્રી (પુનઃવસવાટ)
a સચિવશ્રી (કલ્પસર)
a નાયબ સચિવશ્રી (ક.ગ.)
a નાયબ સચિવશ્રી (તપાસ)
a નાયબ સચિવશ્રી (સેવા)
a નાયબ સચિવશ્રી
(જ.સં. અને સંકલન)
a નાયબ સચિવશ્રી (વસુલાત)
a નાયબ સચિવશ્રી (બજેટ)
a ઉપ સચિવશ્રી (સામાન્ય)
a ઉપ સચિવશ્રી (સેવા)
a ઉપ સચિવશ્રી (તપાસ)
a ઉપ સચિવશ્રી (મોનીટરીંગ)
a ઉપ સચિવશ્રી (બજેટ)
a સેકશન અધિકારી
a નાયબ સેકશન અધિકારી
a સામાન્ય ફરજ કારકુન
a સચિવશ્રી (જળ સંપત્તિ)
a ખાસ સચિવશ્રી (જળ સંપત્તિ)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (પંચાયત)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (યાંત્રિક)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (ગુણવત્તા નિયમન)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (સૌરાષ્ટ્ર)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (દક્ષિણ ગુજરાત)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (ઉત્તર ગુજરાત)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (મધ્ય ગુજરાત)
a ખાસ ફરજ પરના અધિકારીશ્રી
(સહભાગી સિંચાઇ વ્યવસ્થા)
a ખાસ ફરજ પરના અધિકારીશ્રી
(જળસંપત્તિ)
a ખાસ ફરજ પરના અધિકારીશ્રી
(સિંચાઇ યોજના)
a નાયબ સચિવશ્રી ( )
a ઉપ સચિવશ્રી (ઉત્તર ગુજરાત)
a ઉપ સચિવશ્રી (જળ સંચય)
a ઉપ સચિવશ્રી (સૌરાષ્ટ્ર)
a ઉપ સચિવશ્રી (પંચાયત)
a ઉપ સચિવશ્રી (મધ્ય ગુજરાત)
a ઉપ સચિવશ્રી (દક્ષિણ ગુજરાત)
a ઉપ સચિવશ્રી (જળસંપત્તિ)
a સેકશન અધિકારી
a નાયબ સેકશન અધિકારી
a અધિક્ષક ઇજનેરશ્રી
a કાર્યપાલક ઇજનેરશ્રી
a મદદનીશ કાર્યપાલક ઇજનેરશ્રી
a નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી
a મદદનીશ ઇજનેરશ્રી
a અધિક મદદનીશ ઇજનેરશ્રી
a ઓવરસીયરશ્રી
© Copyright 2005 Narmada, Water Resources, Water Supply & Kalpsar Department
Designed & Developed by Cybersurf (India) Pvt. Ltd.