Narmada, Water Resources, Water Supply & Kalpsar Department - Water Resources Dept.
માહિતી અધિકાર હોમ || નિયમ સંગ્રહ-૨
 

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ-૨)

------------------------------------------------------------------------------------

ઉપ સચિવશ્રી (મોનીટરીંગ) | ઉપ સચિવશ્રી (બજેટ)

હોદ્દો

 

ઉપ સચિવશ્રી (મોનીટરીંગ)

સત્તાઓ

   
 

વહીવટી

  • ઇજનેરી સંવર્ગના કર્મચારી/અધિકારીઓની પ્રાથમિક તપાસની કામગીરી.

  • અનિવાર્ય સંજોગોમાં આરોપનામા બજાવવા.

  • તકેદારી આયોગની ભલામણ અનુસાર કાર્યવાહી કરવી.

  • અન્ય વિભાગો તથા શાખાઓ દ્વારા માંગવામાં આવતી ખાતાકીય તપાસની માહિતી પુરી પાડવી.

 

નાણાકિય

----------શૂન્ય----------

 

ફરજો

  • આરોપનામા અંગેની ફાઇલો સમયસર ઉપસચિવશ્રી (તપાસને) મોકલવી.

  • અન્ય શાખા/વિભાગ દ્વારા માગવામાં આવતી ખાતાકીય તપાસની માહિતી પુરી પાડવી.

  • તકેદારી આયોગની ભલામણ અનુસાર યોગ્ય પ્રકરણો દફતરે કરવા.

hઉપર

હોદ્દો

 

ઉપ સચિવશ્રી (બજેટ)

સત્તાઓ

   
 

વહીવટી

  • વાર્ષિક અંદાજપત્ર, સુધારેલા અંદાજો તૈયાર કરવા ગ્રાન્ટની ફાળવણી કરવી, એકાઉન્ટન્ટ જનરલ કચેરીને હિસાબો મોકલવા બાબતો.

  • વિભાગના મકાન બાંધકામ પેશગી, વાહન પેશગી, સાયકલ પેશગી વગેરે માટે અનુદાન ફાળવણીનું પ્રમાણપત્ર આપવું.

  • ઓડિટ અહેવાલ.

  • અંદાજ સમિતિ, પંચાયતી રાજ સમિતિ.

  • સ્ટાફ પુસ્તિકા.

  • નાણા પંચે માગેલી માહિતી, ખર્ચના આંકડાઓનું મેળવણું.

  • રાજય પંચાયતી પરિષદ, જાહેર સાહસો માટેની સમિતિ અને તેને લગતી માહિતી.

 

અન્ય

  • રોકડ શાખાની કામગીરી.

  • કાયમી પેશગી.

 

ફરજો

  • સેવા પોથીમાં ઇજાફો, અગત્યના હુકમોની સમયસર નોંધણી કરવી.

  • જી.પી.એફ. હિસાબોની પાસબુકોની જાળવણી.

  • હિસાબોનું મેળવણું.

hઉપર

નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ
a અગ્ર સચિવશ્રી (પુનઃવસવાટ)
a સચિવશ્રી (કલ્પસર)
a નાયબ સચિવશ્રી (ક.ગ.)
a નાયબ સચિવશ્રી (તપાસ)
a નાયબ સચિવશ્રી (સેવા)
a નાયબ સચિવશ્રી
(જ.સં. અને સંકલન)
a નાયબ સચિવશ્રી (વસુલાત)
a નાયબ સચિવશ્રી (બજેટ)
a ઉપ સચિવશ્રી (સામાન્ય)
a ઉપ સચિવશ્રી (સેવા)
a ઉપ સચિવશ્રી (તપાસ)
a ઉપ સચિવશ્રી (મોનીટરીંગ)
a ઉપ સચિવશ્રી (બજેટ)
a સેકશન અધિકારી
a નાયબ સેકશન અધિકારી
a સામાન્ય ફરજ કારકુન
a સચિવશ્રી (જળ સંપત્તિ)
a ખાસ સચિવશ્રી (જળ સંપત્તિ)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (પંચાયત)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (યાંત્રિક)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (ગુણવત્તા નિયમન)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (સૌરાષ્ટ્ર)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (દક્ષિણ ગુજરાત)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (ઉત્તર ગુજરાત)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (મધ્ય ગુજરાત)
a ખાસ ફરજ પરના અધિકારીશ્રી
(સહભાગી સિંચાઇ વ્યવસ્થા)
a ખાસ ફરજ પરના અધિકારીશ્રી
(જળસંપત્તિ)
a ખાસ ફરજ પરના અધિકારીશ્રી
(સિંચાઇ યોજના)
a નાયબ સચિવશ્રી ( )
a ઉપ સચિવશ્રી (ઉત્તર ગુજરાત)
a ઉપ સચિવશ્રી (જળ સંચય)
a ઉપ સચિવશ્રી (સૌરાષ્ટ્ર)
a ઉપ સચિવશ્રી (પંચાયત)
a ઉપ સચિવશ્રી (મધ્ય ગુજરાત)
a ઉપ સચિવશ્રી (દક્ષિણ ગુજરાત)
a ઉપ સચિવશ્રી (જળસંપત્તિ)
a સેકશન અધિકારી
a નાયબ સેકશન અધિકારી
a અધિક્ષક ઇજનેરશ્રી
a કાર્યપાલક ઇજનેરશ્રી
a મદદનીશ કાર્યપાલક ઇજનેરશ્રી
a નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી
a મદદનીશ ઇજનેરશ્રી
a અધિક મદદનીશ ઇજનેરશ્રી
a ઓવરસીયરશ્રી
© Copyright 2005 Narmada, Water Resources, Water Supply & Kalpsar Department
Designed & Developed by Cybersurf (India) Pvt. Ltd.