Narmada, Water Resources, Water Supply & Kalpsar Department - Water Resources Dept.
માહિતી અધિકાર હોમ || નિયમ સંગ્રહ-૨
 

અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ-૨)

------------------------------------------------------------------------------------

સેકશન અધિકારી | નાયબ સેકશન અધિકારી

હોદ્દો

 

સેકશન અધિકારી

સત્તાઓ

   
 

વહીવટી

  • દેખરેખ-શાખા ઉપર, કર્મચારી વર્ગ ઉપર, કામના નિકાલ ઉપર.

  • કેસોની ટિપ્પણ અને ચકાસણી

  • કાર્યમાં અગ્રતા અને મળતા સમયના પ્રમાણમાં નોંધ લેવી.

 

અન્ય

  • મહેકમના સેકશન અધિકારીના કાર્યો

  • વિભાગનું પુસ્તકાલય.

  • કર્મચારી/અધિકારીઓની હાજરી પર દેખરેખ.

  • ચોથા વર્ગના કર્મચારીઓને ગણવેશ પહેરે તે જોવું.

  • વિભાગના યંત્રો, લેખનસામગ્રી અને ટપાલનો દૂર ઉપયોગ ન થાય તે જોવું.

  • સેવાપોથીઓ અઘતન રાખવી અને રજાનો હિસાબ અઘતન રાખવો.

 

ફરજો

  • વારંવાર કચેરી નિરીક્ષણ કરવું.

  • સ્મૃતિપત્રો સમયસર પાઠવવામાં આવે તે જોવું.

  • શાખાના રજીસ્ટરોની જાળવણી.

  • મદદનીશો વચ્ચે કામકાજનું સંકલન.

hઉપર

હોદ્દો

 

નાયબ સેકશન અધિકારી

સત્તાઓ

   
 

વહીવટી

  • પોતાને મળતી ટપાલો કાર્યપત્રકમાં નો઼ધવી.

  • તાકીદની ટપાલોનો તુરત નિકાલ કરવો.

  • ટપાલ બિનજરૂરી પડતર ન રહે તે જોવું

 

અન્ય

  • સ્મૃતિપત્રો સમયસર પાઠવવામાં આવે તે જોવું.

 

ફરજો

  • દરરોજના નિયત કરેલ કેસોના નિકાલ કરવો.

hઉપર

નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ
a અગ્ર સચિવશ્રી (પુનઃવસવાટ)
a સચિવશ્રી (કલ્પસર)
a નાયબ સચિવશ્રી (ક.ગ.)
a નાયબ સચિવશ્રી (તપાસ)
a નાયબ સચિવશ્રી (સેવા)
a નાયબ સચિવશ્રી
(જ.સં. અને સંકલન)
a નાયબ સચિવશ્રી (વસુલાત)
a નાયબ સચિવશ્રી (બજેટ)
a ઉપ સચિવશ્રી (સામાન્ય)
a ઉપ સચિવશ્રી (સેવા)
a ઉપ સચિવશ્રી (તપાસ)
a ઉપ સચિવશ્રી (મોનીટરીંગ)
a ઉપ સચિવશ્રી (બજેટ)
a સેકશન અધિકારી
a નાયબ સેકશન અધિકારી
a સામાન્ય ફરજ કારકુન
a સચિવશ્રી (જળ સંપત્તિ)
a ખાસ સચિવશ્રી (જળ સંપત્તિ)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (પંચાયત)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (યાંત્રિક)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (ગુણવત્તા નિયમન)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (સૌરાષ્ટ્ર)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (દક્ષિણ ગુજરાત)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (ઉત્તર ગુજરાત)
a મુખ્ય ઇજનેર અને અધિક
સચિવશ્રી (મધ્ય ગુજરાત)
a ખાસ ફરજ પરના અધિકારીશ્રી
(સહભાગી સિંચાઇ વ્યવસ્થા)
a ખાસ ફરજ પરના અધિકારીશ્રી
(જળસંપત્તિ)
a ખાસ ફરજ પરના અધિકારીશ્રી
(સિંચાઇ યોજના)
a નાયબ સચિવશ્રી ( )
a ઉપ સચિવશ્રી (ઉત્તર ગુજરાત)
a ઉપ સચિવશ્રી (જળ સંચય)
a ઉપ સચિવશ્રી (સૌરાષ્ટ્ર)
a ઉપ સચિવશ્રી (પંચાયત)
a ઉપ સચિવશ્રી (મધ્ય ગુજરાત)
a ઉપ સચિવશ્રી (દક્ષિણ ગુજરાત)
a ઉપ સચિવશ્રી (જળસંપત્તિ)
a સેકશન અધિકારી
a નાયબ સેકશન અધિકારી
a અધિક્ષક ઇજનેરશ્રી
a કાર્યપાલક ઇજનેરશ્રી
a મદદનીશ કાર્યપાલક ઇજનેરશ્રી
a નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી
a મદદનીશ ઇજનેરશ્રી
a અધિક મદદનીશ ઇજનેરશ્રી
a ઓવરસીયરશ્રી
© Copyright 2005 Narmada, Water Resources, Water Supply & Kalpsar Department
Designed & Developed by Cybersurf (India) Pvt. Ltd.