|
માહિતી અધિકાર હોમ ||
નિયમ સંગ્રહ-૨ |
|
|
|
અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ-૨) |
|
------------------------------------------------------------------------------------ |
|
સામાન્ય ફરજ કારકુન |
સચિવશ્રી (જળ સંપત્તિ) |
|
હોદ્દો |
|
સામાન્ય ફરજ કારકુન |
|
સત્તાઓ |
|
|
| |
વહીવટી |
-
રજીસ્ટ્રી શાખામાંથી મળતી ટપાલોનો સ્વીકાર.
-
મળેલ ટપાલોની નોંધણી.
-
નોંધેલી ટપાલોની ના.સે.અ. ઓન. વહેંચણી.
-
શાખાની ફાઇલોની મુવમેન્ટ રાખવી.
-
બહાર જતી ફાઇલોની આંતર શાખાકીય અથવા યુ.આર.
ડાયરીમાં નોંધણી.
-
ટાઇપ થયેલ કેસોની સરખામણી કરવી.
-
ટાઇપ થયેલ કેસો સહી માટે અધિકારીને રજુ કરવા.
-
સહી થયેલા કેસોની રવાનગી.
|
| |
નાણાકિય ફરજો |
|
| |
અન્ય |
-
રજીસ્ટ્રી શાખાના સા.ફ.કા. એ ટપાલ ટીકીટોનો હિસાબ
અઘતન રાખવો, અને ઉપરી અધિકારીઓની ટપાલો સીધી મોકલવી.
-
ફ્રેંન્કીગ મશીનની જાળવણી.
|
|
|
hઉપર |
|
હોદ્દો |
|
સચિવશ્રી (જળ સંપત્તિ) |
|
સત્તાઓ |
|
|
| |
વહીવટી |
-
જી.સી.એસ. આર.
-
ગુજરાત રાજય સેવા (વર્તણુક) નિયમો-૧૯૭૧
-
ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧
-
ગુજરાત પંચાયત સેવા (વર્તણુક) નિયમો-૧૯૯૮
-
ભારતીય ફોજદારી ધારો અને લાંચ રૂશ્વત ૧૯૮૮
-
પી.ડબ્લ્યુ.ડી. મેન્યુઅલ
-
મુંબઇ સિંચાઇ અધિનિયમ-૧૮૭૯
-
ગુજરાત કેનાલ રૂલ્સ-૧૯૬૨
|
| |
નાણાંકીય |
|
| |
અન્ય |
|
| |
ફરજો |
|
|
|
hઉપર |