માહિતી અધિકાર હોમ || નિયમ સંગ્રહ-૩ || કચેરીઓ || અધિક્ષક ઇજનેરશ્રી લઘુ સિંચાઇ યોજના વર્તુળ
કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ નિમયસંગ્રહ અને દફતરોપ્રકરણ-૪ (નિયમ સંગ્રહ-૩)
------------------------------------------------------------------------------------
નાની સિંચાઇ યોજનાઓ અછતના કામ તરીકે હાથ ઉપર લેતાં પહેલાં જમીન પ્રાપ્તિ તથા સીમેન્ટ વગેરે માટે લેવાના જરૂરી પગલાં અંગે
પરિપત્ર નં. એમ.આઇ.પી.-૯૩-૬૫-૧૩૮ સને ૧૯૬૬ તારીખ- ૧૩-૧-૧૯૯૬
દસ્તાવેજ પરનું ટૂંકુ લખાણ
નાની સિંચાઇ યોજનાઓને અછતના કામ તરીકે લેતાં પહેલાં જોઇતી પ્રાપ્તિ માટેની કાર્યવાહી તેમજ બાંધકામ માટે સ્ટીલ તેમજ સીમેન્ટની વ્યવસ્થા પહેલેથી કરવા માટેની સૂચના અંગે.
વ્યકિતને પરિપત્રની નકલ અહીંથી મળશે.
સરનામું-
અધિક્ષક ઇજનેરશ્રી, લધુ સિંચાઇ યાંત્રિક વર્તુળ, પાટનગર યોજના ભવન, સેકટર-૧૬, ગાંધીનગર.
ટેલીફોન નંબર. -૨૩૨૨૨૪૮૭
ફેકસ.- ૦૭૯-૨૩૨૨૨૭૩૦
ઇ-મેઇલ -
અન્ય -
વિભાગ દ્વારા પરિપત્રની નકલ માટે લેવાની ફી (જો હોય તો)
--
વધુ