Narmada, Water Resources, Water Supply & Kalpsar Department - Water Resources Dept.
માહિતી અધિકાર હોમ || નિયમ સંગ્રહ -૫
 
જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યકિતઓ
પાસેના દસ્તાવેજોની કક્ષા અંગે નું પત્રક
પ્રકરણ - ૬ (નિયમ સંગ્રહ -૫)

------------------------------------------------------------------------------------

અ.નં. દસ્તાવેજની કક્ષા દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ દસ્તાવેજ મેળવવાની કાર્ય પધ્ધતિ નીચેની વ્યકિત પાસે છે/ તેના નિયંત્રણમાં છે.

સચિવાલય કક્ષા

નાની/મધ્યમ/મોટી સિંચાઇ યોજના કરવી/ ન કરવી તે અંગેની સચિવાલયના વિભાગને મળેલ રજુઆત/ અરજી /આવેદન પત્ર.

વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને

મુખ્ય ઇજનેર શ્રી અને અધિક સચિવશ્રી હેઠળની શાખામાં

સચિવાલય કક્ષા

સચિવાલયની શાખાએ તે અરજી પરત કરેલ કાર્યવાહીની નોંધ/ પત્ર.

વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને

મુખ્ય ઇજનેર શ્રી અને અધિક સચિવશ્રી હેઠળની શાખામાં

સચિવાલય કક્ષા

ક્ર.૧ ની યોજના હાથ ધરવા વર્તુળ/ વિભાગીય પેટા વિભાગીય કચેરીએ કાર્યવાહી આથ ધરી પ્રાથમિક અહેવાલ સરકારમાં રજુ થયેલ હોય તે.

વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને

મુખ્ય ઇજનેર શ્રી અને અધિક સચિવશ્રી હેઠળની શાખામાં

સચિવાલય કક્ષા

યોજનાની વહીવટી મંજુરીના હુકમના દસ્તાવેજો તથા તેને આનુષંગિક વોલ્યુમ/ નકશા/ અંદાજો

વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને

મુખ્ય ઇજનેર શ્રી અને અધિક સચિવશ્રી હેઠળની શાખામાં

સચિવાલય કક્ષા

યોજના ડ્રાફટ ટેન્ડર પેપર્સને લગતા દસ્તાવેજો

વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને

મુખ્ય ઇજનેર શ્રી અને અધિક સચિવશ્રી હેઠળની શાખામાં

સચિવાલય કક્ષા

યોજનાનાં ટેન્ડર મંજુરીના હુકમની ફાઇલ તથા મંજુર થયેલ ટેન્ડરની નકલ.

વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને

મુખ્ય ઇજનેર શ્રી અને અધિક સચિવશ્રી હેઠળની શાખામાં

સચિવાલય કક્ષા

યોજનાના બાંધકામ દરમ્યાન ગુણવત્તા નિયમન / અધિક્ષક ઇજનેર/ કાર્યપાલક ઇજનેર/ વિભાગના મુખ્ય ઇજનેર/ વિભાગે નિમેલ કમિટિએ રજુ કરેલ નિરીક્ષણ નોંધ.

વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને

મુખ્ય ઇજનેર શ્રી અને અધિક સચિવશ્રી હેઠળની શાખામાં

સચિવાલય કક્ષા

યોજનાનાં બાંધકામ આલેખનને લગતાં મ.આ.તંત્ર તથા ગેરી ના મંજુરીના પત્રો/ ટીપ્પણી નોંધ તથા તે પર સરકાર કક્ષાએ રજુ થયેલ અભિપ્રાય.

વિભાગના સચિવશ્રી / મુ.ઇ.શ્રી કક્ષાએ અરજી કરીને

મુખ્ય ઇજનેર શ્રી અને અધિક સચિવશ્રી હેઠળની શાખામાં

આગળ>>

નર્મદા, જળસંપત્તિ,
પાણી પુરવઠા
અને કલ્‍પસર વિભાગ
વિભાગીય એપેલેટ (કાયદા)  સત્તાધિકારી

સરકારી માહિતી અધિકારી

મદદનીશ સરકારી માહિતી અધિકારી
વિભાગના એપેલેટ (કાયદા) અધિકારી, જાહેર માહિતી અધિકારી, મદદનીશ અધિકારી માટે અહીં કલીક કરો
© Copyright 2005 Narmada, Water Resources, Water Supply & Kalpsar Department
Designed & Developed by Cybersurf (India) Pvt. Ltd.