Narmada, Water Resources, Water Supply & Kalpsar Department - Water Resources Dept.
માહિતી અધિકાર હોમ || નિયમસંગ્રહ- ૮
 

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપધ્ધતિ
પ્રકરપ-
(નિયમસંગ્રહ- ૮)

------------------------------------------------------------------------------------

 

સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચોથા તબકકા અંતર્ગત ચેકડેમની કામગીર તેની મુદ્દાવાર માહિતી આ પ્રમાણે છે.

૯.૧

સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચોથા તબકકા અંતર્ગત ચેકડેમની કામગીરી માટે જળસંપત્તિ વિભાગના તા. ૧/૪/૦૫, ૨૧/૪/૦૫, ૨૬/૪/૦૫, ૧૨/૫/૦૫, ૧૮/૫/૦૫, ૨૧/૫/૦૫, ૨/૬/૦૫ના ઠરાવોની જોગવાઇઓને ધ્યાને લઇને મંજુરીઓ આપવામાં આવે છે.

૯.૨

અગત્યની બાબતો માટે ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપધ્ધતિ અને માપદંડો વિભાગની ઉપર જણાવેલ ઠરાવો અન્વયે નિયત થયેલ છે.

કાર્યપધ્ધતિ-રૂ. ૩ લાખથી ઓછી અંદાજીત કિ઼મતના ચેકડેમો માટેની જરૂરી મંજુરીઓ અધિક્ષક ઇજનેરશ્રી કક્ષાએ અપાય છે. રૂ. ૩ લાખથી રૂ. ૧૫ લાખની અંદાજીત કિંમતના ચેકડેમો તેમજ મોટી નદી પરના ચેકડેમો કરવા માટે પ્રયોજકે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરીએ નિયત નમૂનામાં અરજી કરવાની રહે છે. જેની જરૂરી ચકાસણી કાર્યપાલક ઇજનેરશ્રી/અધિક્ષક ઇજનેરશ્રી દ્વારા પ્રવતૃમાન નિયમઅનુસાર થઇને સરકારશ્રી કક્ષાએ માન્યતા આપવામાં આવે છે.

૯.૩

ચેકડેમની મંજુરી/સંસ્થાની માન્યતા વિ. ને લગત નિર્ણયો સામાન્ય રીતે પ્રસાર માધ્યામો દ્વારા જનાતાન. પહોંચાડવામાં આવે છે.

૯.૪

નિર્ણયની પ્રક્રિયામાં સામાન્યતઃ નીચે મુજબ અધિકારીશ્રીઓ સામેલ થાય છે.

જે તે મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રીના તાબા હેઠળના ઉપસચિવશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી અને શાખા અધિકારીશ્રી.

જે તે વિસ્તારને લગત મુખ્ય ઇજનેર અને અધિ સચિવશ્રી
ખાસ સચિવશ્રી (જળસંપત્તિ)
સચિવશ્રી (જળસંપત્તિ)

૯.૫

નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી સામાન્યતઃ સચિવશ્રી (જળસંપત્તિ) અને ખાસ સચિવશ્રી (જળસંપત્તિ) છે.

૯.૬

જે અગત્યની બાબતો પ જાહેર સત્તાધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવે છે તેની અલગ માહિતી.

 

ક્રમ નં

 

જેના પર નિર્ણય લેવાનાર છે તે વિષય

પ્રાયોજક તરીકેની માન્યતા, રૂ. ૩ લાખથી ૧૫ લાખની અંદાજીત કિંમતના ચેકડેમ તથા મોટી નદી પરના ચેકડેમના કિસ્સામાં સૈંધ્ધાંતિક માન્યતા,

 

માર્ગદર્શક સૂચન/દિશા નિર્દેશ જો કોઇ હોય તો

સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચોથા તબકકા અંતર્ગત ચેકડેમની કામગીરી માટે જળસંપત્તિ વિભાગના તા. ૧/૦૪/૦૫, ૨૧/૦૪/૦૫, ૨૬/૪/૦૫, ૧૨/૫/૦૫, ૧૮/૫/૦૫, ૨૧/૫/૦૫, ૨/૬/૦૫ના ઠરાવો

 

અમલની પ્રક્રિયા

બિન સરકારી સ્વૈચ્છિક સંસ્થા, ઔઘોગિક ગૃહો, નગરપાલીકા, મહાનગરપાલિકા, માર્કેટીંગ યાર્ડ, એ.પી.એમ.સી., જેવી સંસ્થાઓએ રૂ. ૩ લાખથી રૂ. ૧૫ લાખની અંદાજીત કિંમતના ચેકડેમો તથા મોટી નદી પરના ચેકડેમો કરવા માટે પ્રથમ પ્રયોજક તરીકેની નોંધણી સરકારશ્રીમાં કરાવવાની રહે છે. અધિક્ષક ઇજનેરશ્રી તેઓને આવી દરખાસ્તો ને ભલામણસહ નિયત નમૂનામાં સરકારશ્રીમાં મંજૂરી અર્થે મોકલે છે જેના પર જરુરી ચકાસણી થયા બાદ સચિવશ્રી (જળસંપત્તિ)/ખાસ સચિવશ્રી (જળસંપત્તિ) દ્વારા માન્યતાનો આખરી નિર્ણય આપવામાં આવે છે.

રૂ. ૩ લાખથી રૂ. ૧૫ લાખની અંદાજીત કિ઼મતના ચેકડેમો માટે તથા મોટી નદી પરના ચેકડેમોના કિસ્સામાં ચેકડેમોની સૈધ્ધાંતિક મંજુરી સરકારશ્રીમાંથી આપવામાં આવે છે. આદી દરખાસ્તો અધિક્ષક ઇજનેરશ્રી મારફતે સરકારમાં રજૂ કરવામાં આવે છે, જેના પર આખરી નિર્ણય સચિવશ્રી (જળસંપત્તિ) અને ખાસ સચિવશ્રી (જળસંપત્તિ) લે છે.

 

નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલા અધિકારીઓનો હોદ્દો

સચિવશ્રી (જળસંપત્તિ)
ખાસ સચિવશ્રી (જળસંપત્તિ)
જે તે વિસ્તારના લગત મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રી
જે ને મુખ્ય ઇજનેર અને અધિક સીચવશ્રીના તાબા હેઠળના ઉપસચિવશ્રી, નાયબ કાયૃપાલક ઇજનેરશ્રી અને શાખા અધિકારીશ્રી.

 

ઉપર જણાવેલ અધિકારીઓના સંપર્ક અંગેની  માહિતી.

વિસ્તાર

અધિકારીશ્રીનું નામ

કચેરીનો ફોન નંબર

 

સચિવશ્રી (જળસંપત્તિ)

૨૩૨૫૧૭૦૪

 

ખાસ સચિવશ્રી (જળસંપત્તિ)

૨૩૨૫૧૭૦૦

સૌરાષ્ટ્ર વિસ્તાર

મુખ્ય ઇજનેર (સૌ)
અને
અધિક સચિવશ્રી

૨૩૨૫૧૭૧૩

કચ્છ વિસ્તાર

મુખ્ય ઇજનેર (પં)
અને
અધિક સચિવશ્રી

૨૩૨૫૧૭૧૧

ઉત્તર ગુજરાત

મુખ્ય ઇજનેર (ઉ.ગુ.)
અને
અધિક સચિવશ્રી

૨૩૨૫૧૭૦૮

દક્ષિણ ગુજરાત

મુખ્ય ઇજનેર (દ.ગુ.)
અને
અધિક સચિવશ્રી

૨૩૨૫૧૬૬૭

મધ્ય ગુજરાત

મુખ્ય ઇજનેર (મ.ગુ.)
અને
અધિક સચિવશ્રી

૨૩૨૫૧૬૬૭

સૌરાષ્ટ્ર વિસ્તાર

ઉપસચિવશ્રી (જળસંચય)

૨૩૨૫૧૭૫૧

કચ્છ વિસ્તાર

ઉપસચિવશ્રી (પંચાયત)

૨૩૨૫૧૭૪૭

ઉત્તર ગુજરાત

ઉપસચિવશ્રી (ઉ.ગુ.)

૨૩૨૫૧૬૬૯

દક્ષિણ ગુજરાત

ઉપસચિવશ્રી (દ.ગુ.)

૨૩૨૫૧૬૭૦

મધ્ય ગુજરાત

ઉપસચિવશ્રી (મ.ગુ.)

૨૩૨૫૧૭૪૮

 

જો નિર્ણયથી સંતોષ ન હોય તો કયાં અને કેવી રીતે અપીલ કરવી. ?

નિર્ણય થી અસંતોષ હોય તેવા કિસ્સાઓમાં સરકારશ્રીમાં મંત્રીશ્રી (જળસંપત્તિ), રાજય કક્ષાના મંત્રીશ્રી (જળસંપત્તિ), સચિવશ્રી (જળસંપત્તિ), ખાસ સચિવશ્રી (જળસંપત્તિ) અને જે તે વિસ્તારને લગત મુખ્ય ઇજનેર અને અધિક સીચવશ્રીને અરજી મારફતે અપીલ કરી શકાય છે.

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપધ્ધતિ
પ્રકરપ- ૯ (નિયમસંગ્રહ- ૮)
a

જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઇ કાર્યપધ્ધતિ અનુસરવામાં આવે છે ?

a

જુદા જુદા મુદ્દાઓ અંથે નિર્ણય લેવા માટે કઇ કાર્યપધ્ધતિ અનુસરવામાં આવે છે ? (સચિવાલય નિયમ સંગ્રહ અને કામકાજના નિયમોના નિયમ સંગ્રહ, અન્ય નિયમો/ વિનિયમો વગેરેનો સંદર્ભ ટાંકી શકાય)

a

ગુજરાત રાજય બાંધકામ નિયમ સંગ્રહ ભાગ-૧ તથા ગુજરાત રાજય બાંધકામ નિયમ સંગ્રહ ભાગ-૨

a

સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચોથા તબકકા અંતર્ગત ચેકડેમની કામગીરી

© Copyright 2005 Narmada, Water Resources, Water Supply & Kalpsar Department
Designed & Developed by Cybersurf (India) Pvt. Ltd.