નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપધ્ધતિ પ્રકરપ- ૯ (નિયમસંગ્રહ- ૮)
------------------------------------------------------------------------------------
જુદા જુદા મુદ્દાઓ અંથે નિર્ણય લેવા માટે કઇ કાર્યપધ્ધતિ અનુસરવામાં આવે છે ? (સચિવાલય નિયમ સંગ્રહ અને કામકાજના નિયમોના નિયમ સંગ્રહ, અન્ય નિયમો/ વિનિયમો વગેરેનો સંદર્ભ ટાંકી શકાય) તેની મુદ્દાવાર માહિતી આ પ્રમાણે છે.
જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઇ કાર્યપધ્ધતિ અનુસરવામાં આવે છે ?
જુદા જુદા મુદ્દાઓ અંથે નિર્ણય લેવા માટે કઇ કાર્યપધ્ધતિ અનુસરવામાં આવે છે ? (સચિવાલય નિયમ સંગ્રહ અને કામકાજના નિયમોના નિયમ સંગ્રહ, અન્ય નિયમો/ વિનિયમો વગેરેનો સંદર્ભ ટાંકી શકાય)
ગુજરાત રાજય બાંધકામ નિયમ સંગ્રહ ભાગ-૧ તથા ગુજરાત રાજય બાંધકામ નિયમ સંગ્રહ ભાગ-૨
સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચોથા તબકકા અંતર્ગત ચેકડેમની કામગીરી