Top
Narmada Water Resources ,Water Supply and kalpsar department (Water Resources) home
 
 
 
કડાણા જળાશય યોજના
         
  કડાણા  
માહિતી
સ્થળ ગામ :કડાણા તાલુકો :સંતરામપુર
જીલ્લો: પંચમહાલ 
હેતુ     સિંચાઇ, જળ વિધુત અને પુર સંરક્ષણ
નદી મહી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૫૫૨૦ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ
વાર્ષિક સરેરાશ પાણી
૭૬૯૬ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૭૬૦ મીલી મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ ૧૯૬૯   
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ ૧૯૭૯
 
       
 
બંધ
પ્રકાર માટીયાર  અને ચણતર
આધાર ખડક ક્વૉટ્રઝાઇટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૬૬ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૧૫૫૧ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૩૩૪   મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૮૩ મિલિયન ધન મીટર
માટીકામ ૧.૨૧મિલિયન ધન મીટર

છલતી
પ્રકાર ઓગી
લંબાઇ મુખ્ય છલતી ૪૦૬ મીટર + વધારાની છલતી ૧૧૩ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૪૯૪૯૭ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડિયલ , ૨૭ , (૧૫.૫ મી. x ૧૪ મી.)
(૨૧ મુખ્ય છલતી, ૬ વધારાની છલતી)
   

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
પંચમહાલ સંતરામપુર ૪૦
  લુણાવાડા ૯૦
  કૂલ     ૧૩૦  

નહેર
નહેરની લંબાઇ ૪૨ કી.મી. (ડાબે)
ક્ષમતા ૧૧ ધન મિટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૨૭૯૫  હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૧૧૦૫૯ હેકટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧૬૬  કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૫૪૨  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૧૨૦૩મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૭૭૫૦ હેક્ટર શૂન્ય ૯૨૫૮    હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧૭૬ અંશત:,    ૯ સંપૂર્ણ

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૧૦૧૮૬.૩૨  લાખ 
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૭૫૩૩
૨૦૦૯-૧૦ ૮૨૧૫
૨૦૧૦-૧૧ ૭૭૭૫
૨૦૧૧-૧૨ ૬૨૧૨
૨૦૧૨-૧૩ ૭૫૨૩

પાવર પ્લાન્ટ્
પ્રકાર હાઇડ્રો પાવર
હાઇડ્રોલીક હેડ ૪૫ મીટર
મહતમ  પાણી છોડવાની મર્યાદા ૬૩૪ ધન મિટર પ્રતિ સેકન્ડ
ક્ષમતા ૨૪૦ મેગાવોટ
ફર્મ ૧૭ મેગાવોટ    (વાંસવાડા ના તબ્બક્કા પછી)
ગૌણ ૦ થી ૨૮ મેગાવોટ (વાંસવાડા ના તબ્બક્કા પછી)

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
કડાણા દાહોદ ક્વાર્ટઝાઇટમાં ક્વાર્ટઝ ફીલાઇટના આંતરીક સ્તરો , શીસ્ટ, શીસ્ટોસ ફીલાઇટ.
 
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
કડાણા યોજના વર્તુળ, દેવડા કોલોની કડાણા જળાશય મોટી ૮૨૦.૦૦ ૮૯૧.૦૦ ૬૧૨.૦૦ ૨૩૨૩.૦૦ ૧૫૦.૦૦ ૦.૦૦
 
         
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 કડાણા મહી  કડાણા  કડાણા  પંચમહાલ ૨૬૯૩. ૧૬૬૭૮. ૨૭૦૨.૧૧ ૭૬૯૬. ૩૨૯૨૫.

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૧૧/૦૮/૨૦૦૬ ૧૧૩.૬૯ ૧૨૭.૭૧ ૧૨૭.૭૧ ૧૩૧.૪ ૧૨૪૯.૩ ૫૮.૫૮ ૧૧૯૧.૭૨ ૫૧૯.

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
 ઓગી  રેડીયલ ૧૨.૫૦ × ૧૪.૦૦ ૨૭.   ૪૨. ૧૧.૦૪     ૧૯૭૯.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૧૮૮૪૫. ૧૪૪૦૩. ૧૯૯૮.૯૯ ૧૬૪૧૩.