પ્રસ્તાવના
સરદાર સરોવર યોજના માટે સ્વતંત્ર વિભાગની જરૂરિયાત જણાતા રાજ્ય સરકારે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ નર્મદા વિભાગ બનાવેલ છે. તેના વડા અગ્ર સચિવશ્રી, (નર્મદા) છે. તેના માળખામાં ઉપસચિવશ્રી (નર્મદા) અને શાખાનો સમાવેશ થાય છે. યોજનાના ઝડપી અને સમયસર વહીવટ માટે સરકારે તા.૨૪ માર્ચ ૧૯૮૮ થી અમલમાં આવે તે રીતે સરદાર સરોવર નર્મદા નિગમ લી. નામની કંપની બનાવેલ છે.
 
 
 
મહાનુભાવો
  શ્રી વિજયભાઇ રુપાણી શ્રી વિજયભાઇ રુપાણી
માન. મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત
 
  શ્રી નીતિનભાઈ પટેલ શ્રી નીતિનભાઈ પટેલ
નાયબ મુખ્ય મંત્રીશ્રી
ગુજરાત
 
  શ્રીમતી સોનલ મિશ્રા, (આઈ.એ.એસ) શ્રીમતી સોનલ મિશ્રા, (આઈ.એ.એસ),
સચિવશ્રી
પુરવઠા વિભાગ
સંલગ્ન સંસ્થાઓ
 સરદાર સરોવર યોજના
નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના એક મોટી, બહુહેતુક અને આંતરરાજ્ય યોજના છે. જે ભારતના ચાર રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનું સંયુક્ત સાહસ છે. જળસંશાધન ક્ષેત્રે આ યોજના ભારતમાં અને સંભવતઃ દુનિયામાં સૌથી મોટી યોજનાઓમાંની એક છે...
More...
અગત્યની લિન્કો
સરકારી ઠરાવ
માહિતી મેળવવાનો અધિકાર
Jal Kranti Abhiyan
   
   
  The Statue of Unity