Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
ગુજરાતની જમીનની લાક્ષણિક્તાઓ
 
ગુજરાત રાજ્ય ૨૦º ૦૧’ થી ૨૪º ૦૭’ ઉત્તર અક્ષાંશ અને ૬૮º ૦૪’ થી ૭૪º ૦૪’ પૂર્વ રેખાંશ  વચ્ચે આવેલ છે. ગુજરાત નો  ૧૯.૬ મીલીયન હેકટર ભૌગોલિક વિસ્તાર જે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના ૬ ટકા જેટલો થાય છે. રાજ્યના હવામાન , જીઓલોજી  જમીન અને પાક / વનસ્પતિઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. ગુજરાતની જમીનની ભૌતિક પરિસ્થિતિ જાણવા માટે તેને ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે. અને તેની  ટૂંકીનોંઘ / વર્ણન આપવામાં આવેલ છે