|
|
ક્ષારપ્રવેશ નિવારણ અને અટકાવઃ |
|
ભૂગર્ભ જળમાં પ્રવેશતા ક્ષારના અટકાવ માટે દરિયાકાંઠાના મુખ પાસે ભરતી નિયંત્રક તથા બંધારાઓ તથા જમીન તરફ અંદરના ભાગે પુનઃપ્રભરણ તળાવો, પુનઃપ્રભરણ જળાશય, પુનઃપ્રભરણ કુવાઓ, ચેકડેમો તથા સ્પ્રેડીંગ ચેનાલ વગેરેના બાંધકામની ઉચ્ચ કક્ષા સમિતિઓ દ્વારા ભલામણ કરવામાં આવેલ. ૧૩મા નાણાં પંચમાં સ્ટેટ સ્પેશ્યલ નીડસ હેઠળ ગુજરાતના ક્ષાર પ્રવેશ નિવારણ માટે રૂ. ૨૦૦.૦૦ કરોડ તેમજ નાબાર્ડ હેઠળ રૂ. ૨૨૭.૦૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. |
|
|
|
|
|
|