|
|
વર્તુ નદી |
|
વર્તુ નદી જામનગર જીલ્લાના જામ જોધપુર તાલુકાના મોટી ગોપ ગામ પાસેથી ગોપની પર્વતમાળામાંથી નીકળે છે. અને જામનગર જીલ્લાના લાલપુર, ભાણવડ અને પોરબંદર જીલ્લા ના પોર બંદર તાલુકા માંથી પસાર થઇ અરબી સમુદ્રને મળે છે. વર્તુ બેઝીનમાં મુખ્યત્વે વર્તુ, સોનમતી, વેરાડી, સુરઠી, અને ભાણવડી નદીઓનો સમાવેશ થાય છે. વર્તુ નદીની કુલ લંબાઇ આશરે ૬૩ કી.મી છે. વર્તુ બેઝીનમાં મુખ્યત્વે વર્તુ-૧ , વર્તુ-ર, સોનમતી, વેરાડી-૧ , વેરાડી-ર, સોરઠી, કબરકા સિંચાઇ યોજનાઓ તેમજ ગુલાબ સાગર, નાની સિંચાઇનો સમાવેશ થાય છે. તેમજ સુચિત યોજનાઓમાં રહેતા કાલાવાડ જળસંપત્તિ યોજનાઓનો સમાવેશ થાય છે. |
|
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા |
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો. |
|
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા |
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો. |
|
ફ્લડ બુલેટીન |
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો. |
|
તાંત્રિક માર્ગદર્શિકા |
|
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો. |
|
પુર નિયંત્રણ કક્ષ |
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો. |
|
|
|
|
|
|
|
|
|
|