Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
મહી નદી
 
મહી નદી
મહી નદી વિંધ્‍યાચળ હીલ મધ્‍યપ્રદેશમાંથી નીકળે છે. અને ખંભાતના અખાતમાં મળે છે. તેની કૂલ લંબાઇ ૫૮૩ કિ.મી. છે. અને કૂલ સ્‍ત્રાવક્ષેત્ર ૩૪,૮૪૨ ચો.કિ.મી. છે. ભાદર,મહી નદીની જમણા કાંઠાની શાખા છે. અને પાનમ,કુન,ગોમા ડાબા કાંઠાની શાખાઓ છે.
મહી નદી પર ૨૫ કી.મી.ના અંતરે કડાણા ડેમ છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૨૫,૫૨૦ ચો.કિ.મી. છે. અને ૧૦૨ કિ.મી.ના અંતરે વણાકબોરી વીયર છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૩૦,૬૬૫ ચો.કિ.મી. છે.

ભાદરનદી પર ૧૯ કિ.મી.ના અંતરે ભાદર ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૪૦૭ ચો.કિ.મી છે.
પાનમ નદીની પ્રશાખાઓ હડફ અને કોલિયારી છે. પાનમ નદી પર ૮૩ કિ.મી.ના અંતરે પાનમ ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૨૩૧૨ ચો.કિ.મી. છે. હડફ નદીની પ્રશાખાઓ કબુતરી અને વાંકડી છે. હડફ નદીની પ્રશાખાઓ કબુતરી અને વાંકડી છે. હડફ નદી પર હડફ ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૫૦૮ ચો.કિ.મી. છે. આ નદી પર ઉમરિયા  ડેમ ૧૩ કિ.મી. ના અંતરે આવેલ છે જનો સ્‍ત્રાવક્ષેત્ર ૭૩ ચો.કિ.મી. છે.
કરાડ નદી પર ૧૩ કિ.મી.ના અંતરે કરાડ ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૩૦ ચો.કિ.મી. છે.
ગોમા નદી પર ૧૨૦   કિ.મી.ના અંતરે ગોમા ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૭૫ ચો.કિ.છે.
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
ડેટા ટેબલ છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
યોજનાનો નંબર યોજનાનું નામ વર્ષ મહત્તમ આવરો મહત્તમ જાવરો પાણીનું લેવલ
કયુસેકસમાં તારીખ કયુસેકસમાં તારીખ મીટરમાં તારીખ
૧૭ કડાણા ૨૦૦૦ ૧૧૭.૯૬ ૨૩/૦૭/૦૦ ૧૧૬.૬૯ ૦૧/૦૮/૨૦૦૦ ૧૧૪.૧૭ ૨૪/૦૭/૦૦
૧૭ કડાણા ૨૦૦૧ ૨૩.૨૭ ૧૫/૦૯/૦૧ ૬૭૬.૨૭ ૧૫/૦૯/૦૧ ૧૧૯.૫૧ ૨૭/૦૮/૦૧
૧૭ કડાણા ૨૦૦૨ ૩૬૯.૬૭ ૦૫/૦૯/૨૦૦૨ ૧૪૧.૫૮ ૦૩/૦૮/૨૦૦૨ ૧૧૯.૨ ૦૪/૧૦/૨૦૦૨
૧૭ કડાણા ૨૦૦૩ ૧૭૧૮.૨૯ ૨૬/૦૯/૦૩ ૧૩૫૬.૪૨ ૨૬/૦૯/૦૩ ૧૨૭.૬૯ ૧૧/૧૦/૨૦૦૩
૧૭ કડાણા ૨૦૦૪ ૭૩૩૫.૩૫ ૨૪/૦૮/૦૪ ૭૩૩૫.૩૫ ૨૪/૦૮/૦૪ ૧૨૭.૩૧ ૦૮/૦૯/૨૦૦૪
૧૭ કડાણા ૨૦૦૫ ૨૭૮૭.૦૮ ૦૩/૦૮/૨૦૦૫ ૨૩૧૦.૧૭ ૨૯/૦૭/૦૫ ૧૨૭.૬૪ ૦૫/૧૦/૨૦૦૫
૧૭ કડાણા ૨૦૦૬ ૨૫૧૭૧.૧૨ ૦૭/૦૯/૨૦૦૬ ૨૭૦૭૯. ૧૨/૦૮/૨૦૦૬ ૧૨૭.૭૧ ૦૮/૧૦/૨૦૦૬
૧૭ કડાણા ૨૦૦૭ ૭૧૮૮.૭૯ ૦૯/૦૮/૨૦૦૭ ૮૬૪૦.૨૪ ૨૯/૦૮/૦૭ ૧૨૭.૭૧ ૦૪/૧૦/૨૦૦૭
૧૭ કડાણા ૨૦૦૮ ૧૭૪૨.૨૩ ૨૮/૦૭/૦૮ ૧૫૧.૪૯ ૨૧/૧૦/૦૮ ૧૨૪.૮૭ ૦૩/૧૦/૨૦૦૮
 
તાંત્રિક માર્ગદર્શિકા
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.