Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
ગુજરાત રાજ્યની ભુગર્ભ જળ અને ભૂતળ જળની વિગતો
 
ગુજરાત રાજ્યની ભૌગોલિક અને સિંચાઈની વિગતો
વિગતો લાખ હેક્ટરમાં
કુલ ભૌગોલિક વિસ્તાર ૧૯૬
ખેતી લાયક વિસ્તાર ૧૨૫
સિંચાઈ હેઠળનો   વિસ્તાર
 
ભૂતળ જળ આધારિત સિંચાઈ હેઠળનો વિસ્તાર ૧૮
ભૂગર્ભ જળ આધારિત સિંચાઈ હેઠળનો વિસ્તાર ૨૦
સરદાર સરોવર યોજના હેઠળનો વિસ્તાર ૧૮
સુજલામ સુફલામ યોજના અને ચેકડેમોથી  લાભિત વિસ્તાર
વરસાદ આધારિત વિસ્તાર ૬૦
 
ગુજરાત રાજ્યની જળસંપત્તિની વિગતો
વિસ્તાર દસ લાખ ઘ.મી.
વિસ્તાર કુલ જળસંપત્તિ (મીલીયન ઘનમીટર) ભૂતળ જળ (મીલીયન ઘનમીટર) ભૂગર્ભ જળ (મીલીયન ઘનમીટર) સરદાર સરોવર સિવાય હયાત જળાશયોની સંગ્રહશ્કિત (મીલીયન ઘનમીટર) જળસંપત્તિની ટકાવારી વિસ્તારની ટકાવારી
મધ્ય અને દક્ષિણ ગુજરાત ૩૮૧૦૫ ૩૧૭૫૦ ૬૩૫૫ ૧૦૪૦૦ ૬૯ ૨૫
ઉત્તર ગુજરાત ૬૩૪૨ ૨૧૦૦ ૪૨૪૨ ૨૧૦૦ ૧૧ ૨૦
સૌરાષ્ટ્ર ૯૭૨૩ ૩૬૦૦ ૬૧૨૩ ૨૨૫૦ ૧૭ ૩૩
કચ્છ ૧૪૩૮ ૬૫૦ ૭૮૮ ૨૫૦ ૨૨
કૂલ ૫૫૬૦૮ ૩૮૧૦૦ ૧૭૫૦૮ ૧૫૦૦૦ ૧૦૦ ૧૦૦