Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
રંગમતી નદી
 
રંગમતી  નદી
રંગમતી નદી રામપર,તા. લાલપુર પાસેથી નીકળે છે અને બેડીપાસે અરબી સમુદ્નને મળે છે તેની કૂલ લંબાઇ ૫૦ કિ.મી. છે. અને સ્‍ત્રાવક્ષેત્ર ૫૧૮ ચો.કી.મી. છે. આ નદી પર રંગમતી ડેમ છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૭૦ ચો.કી.મી. છે.
 
ગેજીંગ સ્ટેશન
ડેટા ટેબલ ગેજીંગ સ્ટેશન
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ નદીનુ ઓરીજીન સાઇટોના નદીના ઓરીજીનથી અંતર કી.મી.માં નદીની લંબાઇ કી.મી.માં
રંગમતી રંગમતી જામનગર રામપર ૨૪.૫ ૫૦
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લો ટ્રેન્ડ
ડેટા ટેબલ ફ્લો ટ્રેન્ડ
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ મહત્તમ ગેજ અને પુર પ્રવાહ
તારીખ સમય ગેજ  મીટરમાં મહત્તમ ગેજ અને પુર પ્રવાહ મી3/સેકન્ડ
રંગમતી રંગમતી જામનગર ૦૨/૦૭/૨૦૦૭ ૧૩.૦૦ ૬.૭૪ ૧૧૦૦.૦૦
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
ડેટા ટેબલ છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
યોજનાનું નામ વર્ષ મહત્તમ આવરો મહત્તમ જાવરો પાણીનું લેવલ
કયુસેકસમાં તારીખ કયુસેકસમાં તારીખ મીટરમાં તારીખ
રંગમતી ૨૦૦૩ ૧૬ ૦૮/૦૭/૨૦૦૩ -- -- ૪૩.૨ ૧૧/૦૯/૨૦૦૩
રંગમતી ૨૦૦૭ ૩૩.૯૮ ૦૮/૦૮/૨૦૦૭ ૩૩.૯૮ ૦૮/૦૮/૨૦૦૭ ૪૩.૨ ૨૩/૦૯/૦૭
   
તાંત્રિક માર્ગદર્શિકા  
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.