Top
પ્રશ્નોત્તર
|
ફીડબેક
|
સાઈટ મેપ
|
English Version
Skip to Content
Search
હું
Label
પ્રેક્ષકગણ
કોન્ટ્રાકટર
ખેડુત
નાગરિક
સરકાર
પ્રસ્તાવના
હેતુઓ
ઉદ્દેશો
સિદ્ધિઓ
વહીવટી માળખુ
ફોટો ઞેલેરી
વિડીયો ઞેલેરી
નકશાઓ
ઈતિહાસ
ભૌતિક સ્થિતિ
ભૂસ્તરશાસ્ત્ર
નદીનો તટપ્રદેશ (બેઝીન)
જળસંપત્તિ
નદી નો ડેટા
બંધો અને નહેરો
નહેર અને સિંચાઇનો વિસ્તાર
રિઝરવોયર ઓપરેશન
બંધો અને નહેરો
સુજલામ સુફલામ યોજના
સૌની યોજના
જળ સંરક્ષણ
સહભાગી સિંચાઇ વ્યવસ્થા
સમુદ્રતટ સંરક્ષણ
પૂર સંરક્ષણ
ક્ષાર પ્રવેશ નિવારણ
વનબંધુ યોજના
આદિજાતિ પટ્ટો અંબાજીથી ઉમરગામ
સાગર ખેડુ યોજના
નદીઓ નું એકત્રિકરણ
હાઈડ્રોલોજી પ્રોજેકટ
કાયદા અને નિયમો
સરકારી ઠરાવો / પરિપત્ર
મેન્યુલ અને ગાઈડલાઈન
પાણીનીતિ
નક્શા અને ડ્રોઈંગ
વાર્ષિક યોજના
માઇનોર ઇરિગેશન સેન્સસ ડેટા
પાણી ના દરો
ફોર્મ્સ
મશીનરી
સેવા વિષયક (સર્વિસ મેટર)
રીકવરિ સ્ટેટસ (વસુલાત ની સ્થિતિ)
કોન્ટ્રાકટર રજિસ્ટ્રેસન માટે ના નિયમો
ટેન્ડર માહિતી
ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ
(GWRDC)
જમીન અને જળ વ્યવસ્થાપન સંસ્થા
(WALMI)
ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા
(GERI)
ભારત સરકાર ની વેબસાઇટ
ગુજરાત સરકાર ની વેબસાઇટ
નાગરિક અધિકાર
માહિતી મેળવાનો અધિકાર
જાહેર માહિતી અધિકારીઓ
ઉપયોગી માહિતી
કાયદા અને નિયમો
સરકારી ઠરાવો / પરિપત્ર
મેન્યુલ અને ગાઈડલાઈન
પાણી નીતિ
નકશા અને ડ્રોઈંગ
વાર્ષિક યોજના
માઇનોર ઈરીગેશન સેન્સસ ડેટા
પાણી ના દરો
ફોર્મ્સ
મશીનરી
સેવા વિષયક (સર્વિસ મૅટર)
પાણીનું રીકવરિ સ્ટેટસ (વસુલાત ની સ્થિતિ)
કોન્ટ્રાકટર રજીસ્ટ્રેશન ના નિયમો
ટેન્ડર માહિતી
ગુજરાત જળસંપત્તિ વિકાસ
જમીન અને જળ વ્યવસ્થાપન સંસ્થા
ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા
સૂચનાપત્ર
ઉપયોગી માહિતી
ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા
ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા
Important Notice : D-Tender Notice of 2017-18
ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (વડોદરા)
ગુજરાત ઈજનેરી સંશોધન સંસ્થા(ગેરી) રાજયના સીવીલ ઈજનેરી ક્ષેત્રે સંશોધન, ૫રીક્ષણ અને અન્વેષણ જેવી અગત્યની કામગીરીમાં વર્ષ ૧૯૬૦ થી પ્રવૃત્ત રાજયની એક નામાંકિત સંસ્થા છે. કેન્દ્રિય સિંચાઇ અને ઉર્જા બોર્ડ દ્વારા વર્ષ ૧૯૮૯ દરમ્યાન,દેશમાં આવેલ ઉત્તમ રીસર્ચ સ્ટેશનોમાંનુ એક તરીકે ગેરીને માન પ્રાપ્ત થયુ હતુ.
સંસ્થાના વહીવટી સંચાલન સંસ્થાના વડા મુખ્ય ઈજનેર અને નિયામક તેમજ બે રાજ્ય કક્ષાના અધિક્ષક ઈજનેર હોદ્દાના સંયુક્ત નિયામકશ્રીઓ તથા એક અધિક્ષક ઈજનેરશ્રી દ્વારા વડોદરા મુખ્ય મથકેથી થાય છે. સંસ્થાની વડોદરા ખાતેની મુખ્ય પ્રયોગશાળાઓ વસ્તુ ૫રીક્ષણ, માટી ૫રીક્ષણ, ઈજનેરી ભુસ્તરશાસ્ત્ર, જીઓમીકેનીક્સ માર્ગ સંશોધન, બંધ(ડેમ)ની પ્રતિકૃતિઓનો અભ્યાસ, કાં૫ જમાવટ મોજણી જેવી સીવીલ ઈજનેરી સબંધીત વિવિધ વિષયો ૫ર સંશોધન અને બાંધકામમાં ઉ૫યોગમાં લેવામાં આવતા માલસામાન તેમજ સીમેન્ટ, કોંક્રીટ, સીમેન્ટ મોર્ટાર જેવા ફાયનલ પ્રોડક્ટના ૫રીક્ષણની સુવિધા ધરાવે છે.
ગુજરાતના વિવિધ ત્રણ વિસ્તારોમાં ચાલતા બાંધકામોના ૫રીક્ષણ માટે ત્રણ પ્રાદેશિક પ્રયોગશાળાઓ (વિભાગો) ગાંધીનગર, સુરત તેમજ રાજકોટ ખાતે કાર્યરત છે.
Read more
તદ્ઉ૫રાંત ગેરીના આ પ્રાદેશિક વિભાગો અંતર્ગત મોટા ભાગના જીલ્લા મથકો ખાતે પ્રયોગશાળાઓ કાર્યરત છે. તેમજ કેટલાક નવનિર્મિત જીલ્લા મથકોએ સેક્સનલ પ્રયોગશાળાઓ ખાતે પણ બાંધકામ માટેની વસ્તુઓનુ ૫રીક્ષણ કરી આપવામાં આવે છે.
સંસ્થા દ્વારા સીવીલ ઈજનેરી ક્ષેત્રે નીચે જણાવ્યા મુજબના વિવિધ વિષયોને સંલગ્ન ૫રીક્ષણ, અન્વેષણ અને સંશોધન માટે પ્રવૃત્તિ થઈ રહી છે.
માલસામાનના ૫રીક્ષણ અને પાણીની ગુણવત્તાની ચકાસણી
ફલેક્સીબલ પેવમેન્ટ અને માટીનું દ્રઢીકરણ
પાયાના અન્વેષણો
ઈજનેરી ભુસ્તરીય અન્વેષણ
ખડકોના ૫રીક્ષણ
ગુજરાતના ૭૭૩ મોટા બંધોનો સમયાંતરે નિરીક્ષણ
ગુજરાતની મોટી અને મઘ્યમ યોજનાના જળાશયોના હાઈડ્રોગ્રાફીક સર્વે
હાઈડ્રોલીક સ્ટ્રકચર્સના પ્રતિકૃતિ દ્વારા અભ્યાસ અને અવલોકન
ટ્રાફીક અને ટ્રાન્સપોર્ટેશનની મોજણી
ટ્રાફીક નિયંત્રણ માટે જંકશનના આલેખન, માર્ગ સુરક્ષા અને અકસ્માતોનો અભ્યાસ
પ્રણાલિકાગત ભૂમી મોજણી
વિવિધ પ્રકારની ભૂમિ મોજણી
રેકોનીસન્સ સોઈલ સર્વે
સવિસ્તાર ભૂમી મોજણી
ઈન્ટેન્સીવ સોઈલ સર્વે
મોટી અને મઘ્યમ સિંચાઈ યોજનાઓની પિયત વિસ્તારમાં વર્ષમાં બે વાર ભૂગર્ભ જળસપાટીના અવલોકનો કરવા તેમજ પિયત વિસ્તારમાં સિંચાઈ બાદ ઉદ્ભવતા પ્રશ્નો જેવા કે પાણીના ભરાવો તથા ખારાશ બાબતનો સમયાંતરે અભ્યાસ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.
સંસ્થાના બંધ સુરક્ષા તંત્ર દ્વારા રાજ્ય કક્ષાના કાર્યપાલક /નાયબ કાર્યપાલક ઇજનેરની ટીમ દ્વારા ચોમાસા પૂર્વે તેમજ પશ્ચાત વિવિધ બંધોની મુલાકાત લઇને તેનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે.
સંસ્થા રાજય સરકારના બાંધકામો ઉ૫રાંત રાજય સરકારના નિગમો અને ખાનગી સંસ્થાઓને ૫ણ તેની સેવાઓ પુરી પાડે છે.
સંસ્થા ગુજરાત સરકારના વિશ્વબેંક સહાયિત નેશનલ હાઈડ્રોલોજી પ્રોજેક્ટ અંતર્ગત પાણીની ગુણવત્તાની કામગીરી બાબતે સંકળાયેલ છે.
સંસ્થાકીય માળખું
ગેરી સેવાઓ :
GERI provides useful services by fulfilling needs in the field of Investigation, Testing, Hydraulic Model Studies, Consultancy, Training, Quality Control and R & D in the field of Water Resources Development and in Traffic Engineering, Roads and Buildings.
Click for more...
પરીક્ષણ સુવિધાઓ
Testing of materials viz., Soil, Cement, Steel, Bitumen, Aggregate, Concrete and Water for their Engineering properties. Services are available at Vadodara, Gandhinagar, Surat, Rajkot and at District Head quarters of Gujarat State.
Testing Facilities Available at...
Labwise Testing Facility Available at...
પુસ્તકાલય સુવિધાઓ :
A library plays a very vital role in research works. GERI therefore has progressively developed a huge and a rich library since 1960. It has now reached in to the 6th decade. It possesses about 35000 books, proceedings, standards, etc.
Click for valuable information...
પ્રકાશનો, પરિપત્ર ડાઉનલોડ :
GERI publishes Annual report, Navnirman Magazine, Health status report etc.
માહિતી મેળવવાનો અધિકાર
સંપર્ક માહિતી
Published by GERI
Sr. No.
Detail
Download
1.
Annual Report 2016-2017
Download
2.
Annual Report 2015-2016
Download
3.
Annual Report 2014-2015
Download
4.
Annual Report 2013-2014
Download
5.
Navnirman Journal Jan-Jun 2016
Download
6.
Health Status Report
Download
Download
1.
Data sheet for Concrete Mix Design & Incoming Sample Information
Download
2.
Download the manual for Quality Control
Download
3.
Ready reckoner for Better Civil Construction Practices
Download
4.
S.O.R. for the Year 2018-19
Download
5.
GERI Paripatra_for advance testing charges 3.09.2014
Download
6.
Sample Detail
Download
7.
Nivida No.1 for 2019-20
Download
8.
EOI for preparation of Emergency Action Plan (EAP) Including Dam Breach Study & Inundation Mapping from resourceful and experienced consultanats.
Download
© ૨૦૧૦ નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
(જળ સંપત્તિ વિભાગ)
આ વેબસાઈટ પર છેલ્લે થયેલ સુધારો : 17 મે 2022
Visitor No. : 4852901
ડિસ્ક્લેમર |
નાગરિક અધિકાર પત્ર