Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ
 
ગુજરાત રાજ્યમાં ભૂગર્ભ જળની શોધ, સંશોધન, વ્‍યવસ્‍થાપન અને રિચાર્જ કામગરી પર ધ્યાન કેન્‍દ્રીત કરવા માટે સને ૧૯૭૫માં ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમની રચના કરવામાં આવી. ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ હેઠળ કામ કરે છે. ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરની અધ્યક્ષતા ધરાવતું સ્‍વતંત્ર બોર્ડ ઓફ ડિરેકટર્સ ધરાવે છે. જેના મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત સરકારના મુખ્ય ઇજનેર પણ છે.
 
વિગત વાર માહિતી માટે અહી ક્લીક કરો. https://gwrdc.gujarat.gov.in/