Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ધરોઇ જળાશય યોજના
         
  ધરોઇ  
માહિતી
સ્થળ : ગામ :ધરોઇ, તાલુકો : ખેરાલુ,
જીલ્લો: મહેસાણા
હેતુ સિંચાઇ અને પાણી પુરવઠા
નદી સાબરમતી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૫૪૭૫ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૧૦૫૨ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૬૩૩ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ ૧૯૭૧ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ ૧૯૭૮
 
       
 
બંધ
પ્રકાર માટીયાર તથા ચણતર
આધાર ખડક ગ્રેનાઇટ્
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૪૫.૮૭ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૧૨૦૭ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૭ મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૨૪ મિલિયન ધન મીટર
માટીકામ ૧.૫૮ મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧૦૭ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૯૦૭.૮૮ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૧૩૧.૯૯ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૩૪૯.૩૯ હેક્ટર ૨૭૨૭.૫૫ હેક્ટર ૭૪૮૯.૮૭ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧૯ અંશત:,    ૨૮ સંપૂર્ણ
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૨૧૯.૦૦ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૨૧૬૬૨ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડિયલ,૧૨,(૧૪.૯૫ મી.x ૧૦.૬૭મી.)
 
નહેર
નહેરની લંબાઇ ૪૪ કી.મી (જમણે) ૨૯.૫૨ કી.મી (ડાબે)
ક્ષમતા ૨૦ ઘન મીટર પ્રતિ સેકન્ડ્ (જમણે) ૫ ઘન મીટર પ્રતિ સેકન્ડ્ (ડાબે)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૮૧૭૫૪ હેક્ટર (જમણે) ૧૫૬૭૦ હેક્ટર (ડાબે)
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૭૦૪૫૪ હેક્ટર (જમણે) ૧૨૧૪૫ હેક્ટર (ડાબે)
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
મહેસાણા ખેરાલુ ૫૯
  વિસનગર ૨૮
  સિદ્ધપુર ૧૬
  મહેસાણા
  વિજાપુર્ ૧૭
સાબરકાંઠા ઇડર ૪૧
  હિંમતનગર
  કૂલ     ૧૭૭  
 
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૧૬૨૨૪
૨૦૦૯-૧૦ ૧૪૬૦૭
૨૦૧૦-૧૧ ૨૨૦૬૧
૨૦૧૧-૧૨ ૨૮૧૭૮
૨૦૧૨-૧૩ ૨૪૭૦૦

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
ધરોઇ મહેસાણા ગ્રેનાઇટ અને કેલ્ક નીસ

પાવર પ્લાન્ટ્
પ્રકાર હાઇડ્રો પાવર
હાઇડ્રોલીક હેડ ૩૧.૭ મીટર
મહતમ  પાણી છોડવાની મર્યાદા ૩૧ઘન મીટર પ્રતિ સેકન્ડ્
ક્ષમતા ૧.૪ મેગાવોટ
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
સુજલામ સુફલામ વર્તુળ-ર,મહેસાણા ધરોઇ(જ.કાં.નહેર) મોટી ૦.૦૦ ૧૬૨૮૫.૦૦ ૦૦.૦૦ ૧૬૨૮૫.૦૦ ૨૭૨૬.૦૦ ૦.૦૦
 
     
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
ધરોઇ સાબરમતી  ધરોઇ સતલાસણ મહેસાણા ૨૬૩૯. ૨૯૦૧. ૧૭૨૫.૪૬ ૬૬૪.૬૨ ૧૪૧૫૮.

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૦૨/૦૯/૧૯૭૩ ૧૭૮.૯૨ ૧૮૯.૫૯ ૧૯૨.૨૪ ૧૯૫.૦૭ ૮૨૩.૧ ૮૮.૦૬ ૭૩૫.૦૪ ૨૧૯.૪૬

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
 ઓગી  રેડીયલ ૧૪.૯૪ × ૧૧.૨૮ ૧૨.   ૨૯.૫ ૧૧.૩૨ ૪૩.૫ ૩૮.૨૨ ૧૯૮૪.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૧૭૭૧૧૨. ૯૫૨૨૨. ૧૯૯૩.૯૪ ૪૦૭૬૨.