Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
મચ્છુ-૧ જળાશય યોજના
         
  મચ્છુ-૧  
માહિતી
સ્થળ ગામ: જળસીકા   તાલુકો : વાંકાનેર જીલ્લો: રાજકોટ
હેતુ     સિંચાઇ
નદી મચ્છુ
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૭૩૦ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૦૮ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૪૯ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૫૯
 
       
 
બંધ
પ્રકાર ચણતર
આધાર ખડક બેસાલટ ,મીલીલ્યોલાઇટ  લાઇમ  સ્ટોન
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૩૧.૨૪ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૯૪૧ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ અત્રે ઉપલબ્ધ નથી
ચણતર કામ અત્રે ઉપલબ્ધ નથી
માટીકામ અત્રે ઉપલબ્ધ નથી

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
મચ્છુ-૧ રાજકોટ બેસાલ્ટ અને મીલીયોલાઇટ ચુનાનો ખડક

નહેર
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૮૨૮૦ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૧૦૪૦૪  હેક્ટર

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
રાજકોટ વાંકાનેર ૨૧
  મોરબી ૧૦
  કુલ ૩૧
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧૨ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૭૨.૭૪  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૭૦.૮૦  મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શૂન્ય ૨૮૪ હેકટર ૯૩૦ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૪ પૂર્ણ    ૪ અંશત:     

છલતી
પ્રકાર બ્રોડ ક્રેસ્ટેડ વીયર
લંબાઇ ૪૮૮ મીટર
ઉર્જા શામક સ્ટીલીગ બેંસીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૩૩૧૩ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દરવાજા વગરની

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા  ૧૫૪.૦૪ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ -
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૫૧૧૮
૨૦૦૯-૧૦ ૧૭૫૭
૨૦૧૦-૧૧ ૫૦૭૨
૨૦૧૧-૧૨ ૪૪૧૫
૨૦૧૨-૧૩
 
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ મચ્છુ-૧ મોટી ૦.૦૦ ૪૬૨૦.૦૦ ૦.૦૦ ૪૬૨૦.૦૦ ૧૪૫.૭૦ --
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 મચ્‍છુ - ।  મચ્‍છુ જાલસિક્કા  વાંકાનેર  રાજકોટ ૭૩૫.૫૬   ૬૪.૪૪ ૬૪.૪૪ ૩૧૨૨.૫૨


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
  ૧૩૫.૩૩ ૧૩૫.૩૩ ૧૩૭.૫ ૧૩૯.૧૮ ૬૮.૯૫   ૬૮.૯૫ ૬૮૭.૭


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
 ૧ બીસી ૧ જીબી             ૯.૪ ૧૯૬૦.


જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૧૮૨૧૮. ૧૦૪૦૯. ૧૯૯૭.૯૮ ૭૭૦૯.