Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
કાકરાપાર જળાશય યોજના
         
  કાકરાપાર  
માહિતી
સ્થળ ગામ :કાકરાપાર , તાલુકો : માંડવી,  જિલ્લો: સૂરત
હેતુ     સિંચાઇ
નદી તાપી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૮૩ કી.મી. (ઉકાઈથી કાકરાપાર વચ્ચેનો સ્ત્રાવ વિસ્તાર)
સરેરાશ વાર્ષિક વરસાદ ૭૮૬ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૪૯ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૫૪ 
 
       
 
બંધ
પ્રકાર ચણતર
આધાર ખડક બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૫.૪૮ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૬૩૩.૫૦ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૭  મિલિયન ધન મીટર
ચણતર કામ ૨.૮૮ મિલિયન ધન મીટર
માટીકામ ૨.૬૮ મિલિયન ધન મીટર

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
સૂરત માંડવી ૨૫
  કામરેજ ૬૭
  ચોર્યાસી ૧૦૭
  ઓલપાડ ૧૦૫
  મહુવા ૪૪
  માંગરોળ ૩૯
  પલસાણા ૫૧
  બારડોલી ૬૮
વલસાડ વલસાડ ૬૧
નવસારી નવસારી ૫૮
  ગણદેવી ૪૩
  ચિખલી ૪૦
  જલાલપોર ૭૨
ભરૂચ અંકલેશ્વર ૪૩
  હાંસોટ ૪૭
  માંગરોળ
  ઝગડીયા
તાપી વાલોડ
  સોનગઢ
  વ્યારા
  કુલ ૮૮૬
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧૭.૪૦  કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૫૧.૫૧  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૩૬.૫૧ મિલિયન ધન મીટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા

નહેર
નહેરની લંબાઇ ૬૪ કી.મી (જમણે)
૬૪ કી.મી (ડાબે)
ક્ષમતા ૭૦.૨૩ ધન મીટર પ્રતિ સેકન્ડ(જમણે)
૮૫.૬૩ ધન મીટર પ્રતિ સેકન્ડ(ડાબે)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૪,૪૮,૪૮૮  હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૧,૨૦,૦૫૪ હેક્ટર (જમણે)
૧,૪૫,૩૩૫ હેક્ટર (ડાબે)

છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૬૩૩.૫૦ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૩૮૨૨૮ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૫-૦૬ ૩,૩૨,૭૪૮
૨૦૦૬-૦૭ ૩,૩૫,૬૪૯
૨૦૦૭-૦૮ ૩,૩૯,૪૦૪
૨૦૦૮-૦૯ ૩,૪૨,૬૫૮
૨૦૦૯-૧૦ ૩,૦૫,૧૬૪
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
કાકરાપાર સુરત બેસાલ્ટ.

કિંમત
પરિયોજના ની કિંમત રૂ.૨૪૧૬.૫૬ લાખ
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૧૦માં થયેલ સિંચાઈ રવિ ૨૦૧૦-૧૧ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૧૦ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
સુ.સિં.વ. સુરત. ઉકાઈ કાકારાપાર મોટી ૯૨૯૧૯ ૧૨૩૬૨૦ ૧૦૨૯૭૦ ૩૧૯૫૦૯ ૧૧૧૧૫.૭૩ ૫૬૩૮.૧૨
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 કાકરાપાર  તાપી  કાકરાપાર  માંડવી  સુરત ૬૬૧   - - ૪૨૪૭૦


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૦૬/૦૮/૧૯૬૮ ૪૮.૭૮ ૪૮.૭૮ ૫૬.૩૯ ૪૮.૭૮ ૫૧.૫૧ ૧૫.૦૧ ૩૬.૫૧ ૬૩૩.૫


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
ઓગી ક્રિસ્‍ટ  યુ.જી     ૬૪ ૮૫.૫૨ ૧૦૯ ૭૦.૨૩ ૧૯૫૪


જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૪,૪૮,૪૮૮ ૨,૬૫,૩૮૯ ૨૦૦૮-૦૯ ૩,૪૨,૬૫૮