Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
પાનમ જળાશય યોજના
         
  પાનમ  
માહિતી
સ્થળ: ગામ: ખેલ દેઝર, તાલુકો : સંતરામપુર, જીલ્લો: પંચમહાલ
હેતુ     સિંચાઇ, પાણી પુરવઠો, વીજ ઉત્પાદન અને મત્સ્યોધોગ
નદી પાનમ  (મહીની પ્રશાખા)
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૩૧૪ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૨૬   મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૯૪૦ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૧ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૯૯  
 
       
 
બંધ
પ્રકાર ચણતર
આધાર ખડક કવાર્ટઝાઈટ અને ફીલાઈટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૫૬.૩૬  મીટર
બંધની ટોચ પર લંબાઇ  ૧૮૨.૦ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૭,  મિલિયન ધન મીટર
ચણતર કામ ૨.૮૮ મિલિયન ધન મીટર
માટીકામ ૨.૬૮ મિલિયન ધન મીટર

છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૨૧૯.૦૦ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૨૧૬૬૨ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડિયલ,૧૨,(૧૪.૯૫ મી.x ૧૦.૬૭મી.)

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
પંચમહાલ સંતરામપુર
  લુણાવડા ૪૭
  શહેરા ૨૯
  ગોધરા ૪૧
વડોદરા કાલોલ ૧૦
  સાવલી ૧૦
  કૂલ     ૧૪૧  

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
પાનમ પંચમહાલ ક્વાર્ટઝાઇટ અને માઇકા- શીસ્ટ – ક્વાર્ટઝાઇટના એકાંતરે પટ્ટા.
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૮૯.૮૦  કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૭૩૫.૮  મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૬૭૯.૨ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૨૯૯૦  હેક્ટર શુન્ય  હેક્ટર ૫૫૪૭   હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૬ અંશત:,    ૩૬ સંપૂર્ણ

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૧૭૨૨૩
૨૦૦૯-૧૦ ૧૭૫૦૮
૨૦૧૦-૧૧ ૨૧૨૧૨
૨૦૧૧-૧૨ ૨૬૬૬૭
૨૦૧૨-૧૩ ૨૪૪૭૨

વીજ ઉત્પાદન
(ક) યુનિટ સંખ્યા
(ખ) ક્ષમતા ૧ મેગાવોટ
પાણી પુરવઠો (રહેણાંક અને ઓધોગિક)   
(ક) વડોદરા શહેર ૪૫૫ એમ.એલ. ડી
(ખ) ગોધરા શહેર ૧૦.૬૪ એમ.એલ. ડી
 કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૧૨૮.૫૭ કરોડ  
માર્ચ, ૨૦૦૧ સુધીનું ખર્ચ્        રૂપિયા ૧૧૬.૫૦ કરોડ  

નહેર
નહેરની લંબાઇ ૯૯.૭૨૫ કી.મી
ક્ષમતા ૨૭.૯૫ ઘનમિટર પ્રતિ સેકન્ડ્
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૫૮૨૭૩  હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૪૧૧૧૬ હેકટર
 
 
 
હાઇડ્રોલોજી
યોજનાનું નામ કેચ્મેન્ટ એરીયા કી.મી. માં આલેખિત પૂર કયુમેકસમાં આલેખિત પૂરનો પ્રકાર રાઉટેડ આઉટફલો કયુમેકસમાં
પાનમ ૨૩૧૫.૪૬ ૨૧૬૩૨ પીએમએફ ૧૫૧૨૮
 
     
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
પાનમ  યોજના વર્તુળ, ગોધરા પાનમ મોટી ૬૫૨૭.૦૦ ૧૦૬૯૬.૦૦   ૧૭૨૨૩.૦૦ ૧૪૦.૦૦ ૦.૦૦
 
         
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 પાનમ  પાનમ  કેલ ડેઝર સંતરામપુર  પંચમહાલ ૨૨૮૮. ૨૬. ૬૧૪.૨૬ ૬૦૨.૭૩ ૧૧૧૫૬.

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૪/૦૮/૧૯૯૦ ૧૧૬.૭ ૧૨૭.૪૧ ૧૨૯.૭૨ ૧૩૧.૪૯ ૭૩૫.૮ ૫૬.૬ ૬૭૯.૫ ૧૮૨.૩

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
 ઓગી - છલતી  રેડીયલ ૪.૯૩ × ૧૧ ૧૦.   ૯૯.૭૩ ૨૧.     ૧૯૯૯.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૫૮૨૭૩. ૩૬૪૦૫. ૧૯૯૮.૯૯ ૨૮૪૭૦.