Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ઢાઢર નદી
 
ઢાઢર નદી
ઢાઢર નદી પાવાગઢ પર્વતમાંથી નીકળે છે. અને ખંભાતના અખાતમાં મળે છે. જેની લંબાઇ ૧૪૨ કિ.મી. છે. અને કૂલ સ્‍ત્રાવક્ષેત્ર ૪૨૦૧ ચો.કિ.મી.છે. ઢાઢર નદીના જમણા કાંઠે વિશ્ર્વામિત્રી શાખા અને દેવ શાખા મળે છે. દેવ નદી પર ૨૬ કિ. મી. ના અંતરે દેવ ડેમ છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૨૫૯ ચો.કિ.મી. છે.
 
ગેજીંગ સ્ટેશન
ડેટા ટેબલ ગેજીંગ સ્ટેશન
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનાના નામ નદીનુઓરીજીન નદીના ઓરીજીનથી ગેજીંગ સ્ટેશનનું અંતર કીમી.માં નદીનીલંબાઇ કી.મી.માં
 ઢાઢર ઢાઢર ભીલાપુર રૂસ્તમપુરા(પાવાગઢ હીલ) ૫૩ ૧૪૨
 
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લો ટ્રેન્ડ
ડેટા ટેબલ ફ્લો ટ્રેન્ડ
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ મેક્સીમમ ગેજ અને ડીસચાર્જ
તારીખ સમય ગેજ  મીટરમાં મેક્સીમમ ડીસચાર્જ મી3/સેકન્ડ
ઢાઢર ઢાઢર ભીલાપુર ૧૨/૦૮/૨૦૦૮ ૧૮.૦૦ ૯.૫૦ ફકત ગેજ માપેલ છે.
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
તાંત્રિક માર્ગદર્શિકા  
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.