Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
બનાસ નદી
 
બનાસ નદી
બનાસ નદી અરવલ્‍લીહીલ રાજસ્‍થાનમાંથી નીકળે છે અને કચ્‍છના નાના રણમાં મળે છે. તેની કૂલ લંબાઇ ૨૬૬ કિ.મી. છે. જેનો કૂલ સ્‍ત્રાક્ષેત્ર ૮૬૭૪ ચો.કિ.મી. છે. સીપુ બનાસનદીના જમણા કાંઠાની મુખ્‍ય શાખા છે અને ખારી, ડાબા કાંઠાની મુખ્‍ય શાખા છે. બનાસના ડાબા કાંઠે અન્‍ય પાંચ શાખા નામે સુકલી, બાલારામ, સુકેત, સેવરણ અને બાત્રિયા મળે છે.
બનાસ નદી પર ૧૦૫ કિ.મી.ના અંતરે દાંતીવાડા ડેમ છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૨૮૬૨ ચો.કિ.મી. છે. સીપુ નદીપર ૬૦ કી.મી.ના અંતે સીપુડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૨૨૨ ચો.કિ.મી. છે.
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લો ટ્રેન્ડ
ડેટા ટેબલ ફ્લો ટ્રેન્ડ
યોજનાનો નંબર યોજનાનું નામ વર્ષ મહત્તમ આવરો મહત્તમ જાવરો પાણીનું લેવલ
કયુસેકસમાં તારીખ કયુસેકસમાં તારીખ મીટરમાં તારીખ
દાંતીવાડા ૨૦૦૬ ૧૮૮૪.૮ ૨૦/૦૮/૦૬ ૫૨૩૮.૫૬ ૧૯/૦૮/૦૬ ૧૮૪.૧૭ ૦૮/૧૦/૨૦૦૬
દાંતીવાડા ૨૦૦૭ ૫૬૬.૩ ૨૮/૦૭/૦૭ ૨૨.૪૩ ૩૧/૧૦/૦૭ ૧૮૨.૦૧ ૩૦/૦૯/૦૭
દાંતીવાડા ૨૦૦૮ ૬૨.૯૨     ૧૬૮.૧૩ ૨૯/૦૯/૦૮
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
તાંત્રિક માર્ગદર્શિકા
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.