Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
આજી નદી
 
આજી  નદી
આજી નદી સરધાર રીડ્ઝ માંથી નીકળે છે. અને કચ્‍છના નાના રણમાં મળે છે. તેની કૂલ લંબાઇ ૧૦૨ કિ.મી. છે. અને સ્‍ત્રાવક્ષેત્ર ૨૧૩૦ ચો.કિ.મી. છે. લાલપરી, આજી નદીની જમણા કાંઠાની મુખ્‍ય શાખા છે. અને ડોન્‍ડી અને ન્‍યારી ડાબા કાંઠાની મુખ્‍ય શાખા છે. આજી નદી પર આજી-૧, આજી-૨, આજી-૩ અને આજી-૪ ડેમો છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે ૧૪૨ ચો.કિ.મી. ૪૫૨ ચો.કિ.મી. ,૧૩૭૮ ચો.કિ.મી. અને ૧૭૭૨ ચો.કિ.મી. છે.
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
ડેટા ટેબલ છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
યોજનાનું નામ વર્ષ મહત્તમ આવરો મહત્તમ જાવરો પાણીનું લેવલ
કયુસેકસમાં તારીખ કયુસેકસમાં તારીખ મીટરમાં તારીખ
આજી-૪ ૨૦૦૪ ૨૪૩.૯૨ ૩૧/૦૭/૦૪ ૨૪૩.૯૨ ૩૧/૦૭/૦૪ ૧૩.૬ ૦૧/૦૮/૨૦૦૪
આજી-૪ ૨૦૦૫ ૨૬૪૧.૮૩ ૧૭/૦૯/૦૫ ૨૬૪૧.૮૩ ૧૭/૦૯/૦૫ ૧૫.૦૩ ૧૨/૦૯/૨૦૦૫
આજી-૪ ૨૦૦૬ ૨૦૧૯.૩૫ ૦૪/૦૭/૨૦૦૬ ૨૦૧૯.૩૫ ૦૪/૦૭/૨૦૦૬ ૧૪.૬ ૦૧/૦૮/૨૦૦૬
આજી-૪ ૨૦૦૭ ૩૮૦૦.૨૭ ૦૮/૦૮/૨૦૦૭ ૩૮૦૦.૨૭ ૦૮/૦૮/૨૦૦૭ ૧૪.૮ ૦૪/૦૯/૨૦૦૭
આજી-૪ ૨૦૦૮ ૧૨૮૫ ૧૭/૦૯/૦૮ ૧૨૮૫ ૧૭/૦૯/૦૮ ૧૪.૩૫ ૧૮/૦૯/૦૮
આજી-૩ ૨૦૦૩ ૧૭.૩૪ ૧૮/૦૮/૦૩ ૧૭.૩૪ ૧૮/૦૮/૦૩ ૫૩.૧૫ ૦૭/૦૮/૨૦૦૩
આજી-૩ ૨૦૦૫ ૧૩૪.૬૮ ૦૫/૦૮/૨૦૦૫ ૧૩૪.૬૮ ૦૫/૦૮/૨૦૦૫ ૫૩.૨ ૦૨/૦૯/૨૦૦૫
આજી-૩ ૨૦૦૬ ૨૯૮.૬૪ ૧૭/૦૮/૦૬ ૨૯૮.૬૪ ૧૭/૦૮/૦૬ ૫૩.૧૫ ૨૩/૦૮/૦૬
આજી-૩ ૨૦૦૭ ૫૬૦૨.૭૨ ૦૮/૦૮/૨૦૦૭ ૫૬૦૨.૭૨ ૦૮/૦૮/૨૦૦૭ ૫૩.૧૫ ૦૬/૦૭/૨૦૦૭
આજી-૩ ૨૦૦૮ ૧૫૯.૩૪ ૧૯/૦૯/૦૮ ૧૫૯.૩૪ ૧૯/૦૯/૦૮ ૫૩.૨૫ ૨૫/૦૯/૦૮
આજી-૨ ૨૦૦૩ ૭.૬૪ ૧૧/૦૮/૨૦૦૩ ૭.૬૪ ૧૧/૦૮/૨૦૦૩ ૭૩.૭૬ ૦૭/૦૮/૨૦૦૩
આજી-૨ ૨૦૦૪ ૫.૪૧ ૧૯/૦૮/૦૪ ૫.૪૧ ૧૯/૦૮/૦૪ ૭૩.૭૬ ૨૮/૦૮/૦૪
આજી-૨ ૨૦૦૫ ૪૩.૨૭ ૦૫/૦૮/૨૦૦૫ ૪૩.૨૭ ૦૫/૦૮/૨૦૦૫ ૭૩.૭૬ ૦૮/૦૮/૨૦૦૫
આજી-૨ ૨૦૦૬ ૨૧.૬૪ ૧૯/૦૯/૦૬ ૨૧.૬૪ ૧૯/૦૯/૦૬ ૭૩.૭૬ ૨૩/૦૮/૦૬
આજી-૨ ૨૦૦૭ ૩૨૪૫.૯ ૦૮/૦૮/૨૦૦૭ ૩૨૪૫.૯ ૦૮/૦૮/૨૦૦૭ ૭૩.૭૬ ૦૬/૦૭/૨૦૦૭
આજી-૨ ૨૦૦૮ ૪૩૩.૩૩ ૧૭/૦૮/૦૮ ૪૩૩.૩૩ ૧૭/૦૮/૦૮ ૭૩.૭૬ ૨૫/૦૯/૦૮
આજી-૧ ૨૦૦૭ ૨૭૯૫ ૦૩/૦૯/૨૦૦૭ ૨૭૯૫ ૦૩/૦૯/૨૦૦૭ ૧૪૭.૭૨ ૦૪/૦૯/૨૦૦૭
આજી-૧ ૨૦૦૮ ૮૨૮ ૨૨/૦૯/૦૮ ૮૨૮ ૨૨/૦૯/૦૮ ૧૪૭.૫૨ ૨૭/૦૯/૦૮
   
તાંત્રિક માર્ગદર્શિકા  
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.