Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ભાદર નદી
 
ભાદર  નદી
ભાદર નદી જસદણ પાસેથી નીકળે છે અને અરેબિયન સમુદ્રને મળે છે.તેની લંબાઇ ૨૦૦ કિ.મી. છે. અને સ્‍ત્રાવક્ષેત્ર ૭૦૯૪ ચો.કિ.મી. છે. ગોંડલી ,છાપરવાડી,ફોફળ, ઉતાવળી,મોજ અને વેણુ ,ભાદરનદીના જમણાકાંઠાની મુખ્‍ય શાખાઓ છે. અને વાસાવડી, સુરવા અને ગલોલીયા ડાંબા કાંઠાની મુખ્‍ય સાખો છે. ભાદર નદી પર ૬૮ કિ.મી.ના અંતરે ભાદર-૧ ડેમ અને ૧૦૬ કિ.મી.ના અંતરે ભાદર-૨ ડેમ છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે ૨૪૩૫ ચો.કિ.મી. અને ૪૪૬૫ ચો.કિ.મી. છે.
 
ગેજીંગ સ્ટેશન
ડેટા ટેબલ ગેજીંગ સ્ટેશન
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ નદીનુ ઓરીજીન નદીના ઓરીજીનથી ગેજીંગ સ્ટેશનનું અંતર કીમી.માં નદીની લંબાઇ કી.મી.માં
ભાદર ભાદર કમઢીયા મદલાહીલ ૫૦ ૨૦૦
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લો ટ્રેન્ડ
ડેટા ટેબલ ફ્લો ટ્રેન્ડ
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ મહત્તમ ગેજ અને પુર પ્રવાહ
તારીખ સમય ગેજ  મીટરમાં મહત્તમ ગેજ અને પુર પ્રવાહ મી3/સેકન્ડ
ભાદર ભાદર કમઢીયા ૧૪/૭/૯૪ ૭.૦૦ ૫.૬૯ ૪૮૦૦.૦૦
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
ડેટા ટેબલ છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
યોજનાનો નંબર યોજનાનું નામ વર્ષ મહત્તમ આવરો મહત્તમ જાવરો પાણીનું લેવલ
કયુસેકસમાં તારીખ કયુસેકસમાં તારીખ મીટરમાં તારીખ
૧૪૮ ભાદર ૨૦૦૬ ૧૨૯૮.૩૧ ૩૦/૦૭/૦૬ ૧૨૯૮.૩૧ ૩૦/૦૭/૦૬ ૧૦૭.૯ ૧૮/૦૯/૦૬
૧૪૮ ભાદર ૨૦૦૭ ૪૧૦૫.૯ ૦૮/૦૮/૨૦૦૭ ૪૧૦૫.૯ ૦૮/૦૮/૨૦૦૭ ૧૦૭.૯ ૦૮/૦૭/૨૦૦૭
૧૪૮ ભાદર ૨૦૦૮ ૫૫૨.૧૭ ૧૭/૦૯/૦૮ ૫૫૨.૧૭ ૧૭/૦૯/૦૮ ૧૦૭.૯ ૨૫/૦૯/૦૮
૧૪૯ ભાદર-૨ ૨૦૦૩ ૧૪.૯૯ ૦૫/૦૯/૨૦૦૩ ૧૪.૯૯ ૦૫/૦૯/૨૦૦૩ ૪૭. ૦૭/૦૮/૨૦૦૩
૧૪૯ ભાદર-૨ ૨૦૦૪ ૨૯૩.૪૨ ૧૭/૦૬/૦૪ ૨૯૩.૪૨ ૧૭/૦૬/૦૪ ૪૭.૭ ૧૭/૦૭/૦૪
૧૪૯ ભાદર-૨ ૨૦૦૫ ૩૦.૯૧ ૦૫/૦૮/૨૦૦૫ ૩૦.૯૧ ૦૫/૦૮/૨૦૦૫ ૪૯.૨ ૨૭/૦૯/૦૫
૧૪૯ ભાદર-૨ ૨૦૦૬ ૧૫૩૭.૫ ૩૧/૦૭/૦૬ ૧૫૩૭.૫ ૩૧/૦૭/૦૬ ૪૯.૨ ૨૩/૦૮/૦૬
૧૪૯ ભાદર-૨ ૨૦૦૭ ૮૪૯૪.૯૭ ૦૮/૦૮/૨૦૦૭ ૮૪૯૪.૯૭ ૦૮/૦૮/૨૦૦૭ ૫૩.૧ ૧૭/૦૬/૦૭
૧૪૯ ભાદર-૨ ૨૦૦૮ ૧૯૧૧.૪૮ ૧૯/૦૯/૦૮ ૧૯૧૧.૪૮ ૧૯/૦૯/૦૮ ૧૯/૦૯/૦૮ ૦૩/૦૮/૨૦૦૮
   
તાંત્રિક માર્ગદર્શિકા  
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.