Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
કરોલ (બાગ) જળાશય યોજના
         
  કરોલ (બાગ) જળાશય યોજના  
ડેટા ટેબલ માહિતી
માહિતી
સ્થળ: ગામ :પ્રાંતીજ, તાલુકો : પ્રાંતીજ જીલ્લો : સાબરકાંઠા
હેતુ સિંચાઇ
નદી હાથમતી નહેર દ્વારા
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૦  કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક પાણી ૬૩૦ મીલીયન ઘનમીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૬૧૦  મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ ૧૯૫૪
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ ૧૯૫૬
 
       
 
ડેટા ટેબલ બંધ
બંધ
પ્રકાર માટીયાર   
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૩.૪૧  મીટર
બંધની ટોચ પર લંબાઇ  ૭૧૪ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૧.૨  મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૨૪ મિલિયન ધન મીટર

ડેટા ટેબલ કિંમત
કિંમત
અંદાજીત કિંમત રૂ.૧૩.૬૧ લાખ.
 
ડેટા ટેબલ છલતી
છલતી
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૧  ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ વર્ટીકલ, ૩, (૧.૭૫ મી. x ૧.૩૭ મી.)

ડેટા ટેબલ જળાશય
જળાશય
એકંદર સંગ્રહ ક્ષમતા ૮.૩ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૭.૫  મિલિયન ધન મીટર