Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ડાય મીણસાર જળાશય યોજના
         
  ડાય મીણસાર  જળાશય યોજના  
માહિતી
સ્થળ:  ગામ:   સતાપર તાલુકો જામજોધપુર જી.જામનગર
હેતુ     સિંચાઇ
નદી ડાય
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૮૫.૦૦    વર્ગ   કિલોમીટર
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૦.૧૦ મિલિયન ઘનમીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૭૨  મી.મી.
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૮૦
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૯૨
 
       
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ  ૨૫.૨૮  મીટર
બંધની ટોચ પર લંબાઇ ૩૪૧૦  મી.
કુલ પ્રબળતા તત્વ
કોક્રીટ  ૦.૦૦૭ મિલિયન ઘનમીટર
ચણતર કામ ૦.૦૩૫ મિલિયન ઘનમીટર
માટીકામ ૧.૩૦૧ મિલિયન ઘનમીટર

છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૩૫.૦૦ મી
ઉર્જા શામક લાગુ પડતુ નથી
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૮૪૩ ઘન મીટર પ્રતિ સેકન્ડ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દરવાજા વિનાનો

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
જામનગર જામજોધપુર
  કૂલ    

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
ડાય મીણસાર જામનગર બેસાલ્ટ
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૨૧૬
૨૦૦૯-૧૦ ૨૩૪
૨૦૧૦-૧૧ ૩૫૩
૨૦૧૧-૧૨ ૧૯૯
૨૦૧૨-૧૩
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૩.૨૩    વર્ગ   કિલોમીટર
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૧.૦૫ મીલીયન ઘન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૮.૮૨ મીલીયન ઘન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૨૦ હેકટર ૭૯.૦૦ હે ૩૫૫.૦૦ હે
ડૂબમાં જતા ગામડાની સંખ્યા બે

નહેર
નહેરની લંબાઇ ૧૧.૯૦ કી.મી.
ક્ષમતા  ડા.કા. ૦.૬૯ ઘન.મી./સે. જ.કાં ૦.૬૮ ઘન.મી./સે.
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૨૭૫૪ હેકટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૧૬૭૬ હેકટર

કિંમત
કિંમત રૂપિયા ૭૨૩.૧૫ લાખ
અંદાજીત કિંમત રૂપિયા ૬૩૪.૧૫ લાખ
 
     
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
રાજકોટ સિંચાઇ વર્તુળ,રાજકોટ ડાય મીણસર નાની ૮૭.૦૦ ૮૪.૯૫ ૦.૦૦ ૧૭૧.૯૫ -- --
 
     
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
ડાય મીણસાર ડાય સતાપર જામજોધપુ જામનગર ૮૯.૭૫   ૧૦.૨૬ - ૧૧૫.૩૯


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
સપ્ટે-૦૬ ૭૫.૪ ૭૫.૪ ૭૮.૬૧ ૮૨. ૧૧.૧ ૨.૨૪ ૮.૮૬ ૧૩૫.


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
 ઓગી - -   ૧૩.૫ - - - ૧૯૯૨


જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૧૯૫૦ ૧૬૭૮ ૧૯૯૬.૯૭ ૭૪૦