Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ઘેલો નદી
 
ઘેલો
ઘેલો નદી જસદણ હીલમાંથી નીકળે છે. અને અરબી સમુદ્રને મળે છે. નદીની કૂલ લંબાઇ ૧૧૮ કિ.મી. છે. અને સ્‍ત્રાક્ષેત્ર ૬૨૨ ચો.કિ.મી. છે. ઘેલો સોમનાથ અને ઘેલો ઇતરીયા બે ડેમ આ નદી પર છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે ૬૦ ચો.કી.મી.અને ૧૦૪ ચો.કિ.મી. છે.
 
ગેજીંગ સ્ટેશન
ડેટા ટેબલ ગેજીંગ સ્ટેશન
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ નદીનુ ઓરીજીન નદીના ઓરીજીનથી ગેજીંગ સ્ટેશનનું અંતર કીમી.માં નદીની લંબાઇ કી.મી.માં
ઘેલો ઘેલો વલ્‍લભીપુર જસદણ ૬૭.૨ ૧૧૮
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લો ટ્રેન્ડ
ડેટા ટેબલ ફ્લો ટ્રેન્ડ
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ મહત્તમ ગેજ અને પુર પ્રવાહ
તારીખ સમય ગેજ  મીટરમાં મહત્તમ ગેજ અને પુર પ્રવાહ મી3/સેકન્ડ
ઘેલો ઘેલો વલ્‍લભીપુર ૦૨/૦૭/૨૦૦૭ ૮.૦૦ ૪.૪૦ ૪૪૦.૦૦
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
ડેટા ટેબલ છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
યોજનાનું નામ વર્ષ મહત્તમ આવરો મહત્તમ જાવરો પાણીનું લેવલ
કયુસેકસમાં તારીખ કયુસેકસમાં તારીખ મીટરમાં તારીખ
ઘેલો-૧ ૨૦૦૬ ૧૮.૬૪ ૦૯/૦૮/૨૦૦૬ ૧૮.૬૪ ૦૯/૦૮/૨૦૦૬ ૧૬૬.૮ ૩૧/૦૭/૦૬
ઘેલો-૧ ૨૦૦૭ ૧૨.૯૭ ૨૫/૦૯/૦૭ ૧૨.૯૭ ૨૫/૦૯/૦૭ ૧૬૬.૮૧ ૨૫/૦૯/૦૭
ઘેલો-એસ ૨૦૦૬ ૪.૩૧ ૦૮/૦૮/૨૦૦૬ ૧.૯૪ ૧૩/૦૮/૦૬ ૧૩૫.૧૫ ૦૧/૦૮/૨૦૦૬
ઘેલો-એસ ૨૦૦૭ ૨૧.૭૨ ૦૮/૦૮/૨૦૦૭ ૨૧.૭૨ ૦૮/૦૮/૨૦૦૭ ૧૩૫.૨૫ ૨૫/૦૯/૦૭
   
તાંત્રિક માર્ગદર્શિકા  
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.