કીમ નદી |
|
કીમ નદી સાપુતારા હીલમાંથી નીકળે છે. અને ખંભાતના અખાતમાં મળે છે. તેની કૂલ લંબાઇ ૧૦૭ કિ.મી. છે. કૂલ સ્ત્રાવક્ષેત્ર ૧૨૮૬ ચો.કિ.મી. છે.ટોકરી નદી અને ઘંટા નદી તેની મુખ્ય શાખાઓ છે. |
|
ગેજીંગ સ્ટેશન |
બેઝીનનું નામ |
નદીનું નામ |
સ્ટેશનનું નામ |
નદીનુ ઓરીજીન |
નદીના ઓરીજીનથી ગેજીંગ સ્ટેશનનું અંતર કીમી.માં |
નદીની લંબાઇ કી.મી.માં |
કીમ |
કીમ |
ડેહલી |
ઝરણાવાડી (સાપુતારા હીલ) |
૨૩ |
૧૦૭ |
|
|
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા |
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો. |
|
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા |
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો. |
|
ફ્લો ટ્રેન્ડ |
બેઝીનનું નામ |
નદીનું નામ |
સ્ટેશનનું નામ |
મહત્તમ ગેજ અને પુર પ્રવાહ |
તારીખ |
સમય |
ગેજ મીટરમાં |
મહત્તમ ગેજ અને પુર પ્રવાહ મી3/સેકન્ડ |
કીમ |
કીમ |
ડેહલી |
૦૫/૦૮/૨૦૦૪ |
૭.૦૦ |
૬.૫૦ |
૧૭૫૦.૯૬ |
|
|
ફ્લડ બુલેટીન |
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો. |
|
તાંત્રિક માર્ગદર્શિકા |
|
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો. |
|
પુર નિયંત્રણ કક્ષ |
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો. |