Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
મચ્‍છુ નદી
 
મચ્‍છુ
મચ્‍છુ નદી મદલાહીલ (જસદણ)માંથી નીકળે છે અને કચ્‍છના નાના રણમાં મળે છે. તેની કૂલ લંબાઇ ૧૩૦ કિ.મી.છે જેનો કૂલ સ્‍ત્રાવક્ષેત્ર ૨૫૧૫ ચો.કિ.મી. છે. જામ્‍બુરી,બેનીયા, મચ્‍છોરી, અને મહા,મચ્‍છુ નદીના જમણા કાંઠાની મુખ્‍ય શાખા છે. અને બેટી અને અસોઇ ડાબા કાંઠાની મુખ્‍ય શાખા છે. મચ્‍છુ નદી પર ૫૪ કિ.મી.ના અંતરે મચ્‍છુ-૧ ડેમ અને ૯૨ કિ.મી.ના અંતરે મચ્‍છુ-૨ ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે ૭૩૫ ચો.કિ.મી. અને ૧૯૨૯ ચો.કિ.મી.છે.
 
ગેજીંગ સ્ટેશન
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ નદીનુ ઓરીજીન નદીના ઓરીજીનથી ગેજીંગ સ્ટેશનનું અંતર કીમી.માં નદીની લંબાઇ કી.મી.માં
મચ્‍છુ મચ્‍છુ વાંકાનેર મદલાહીલ ૬૮ ૧૩૦
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લો ટ્રેન્ડ
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ મહત્તમ ગેજ અને પુર પ્રવાહ
તારીખ સમય ગેજ  મીટરમાં મહત્તમ ગેજ અને પુર પ્રવાહ મી3/સેકન્ડ
મચ્‍છુ મચ્‍છુ વાંકાનેર ૧૭/૯/૦૮ ૧૩.૦૦ ૨.૫૦ ૧૭૯૦.૦૦
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
યોજનાનો નંબર યોજનાનું નામ વર્ષ મહત્તમ આવરો મહત્તમ જાવરો પાણીનું લેવલ
કયુસેકસમાં તારીખ કયુસેકસમાં તારીખ મીટરમાં તારીખ
૧૫૦ મચ્‍છુ-૨ ૨૦૦૪ ૧૪૧.૫૮ ૦૧/૦૮/૨૦૦૪ ૧૪૫.૨૯ ૦૧/૦૮/૨૦૦૪ ૫૭.૨૪ ૨૫/૦૮/૦૪
૧૫૦ મચ્‍છુ-૨ ૨૦૦૫ ૨૮૫.૦૧ ૦૪/૦૮/૨૦૦૫ ૨૮૫.૦૧ ૦૪/૦૮/૨૦૦૫ ૫૭.૩ ૨૪/૦૯/૦૫
૧૫૦ મચ્‍છુ-૨ ૨૦૦૬ ૨૭.૩૮ ૨૫/૦૯/૦૬ ૨૭.૩૮ ૨૫/૦૯/૦૬ ૫૭.૩ ૦૧/૦૮/૨૦૦૬
૧૫૦ મચ્‍છુ-૨ ૨૦૦૭ ૪૩૯.૮૭ ૦૯/૦૮/૨૦૦૭ ૪૩૯.૮૭ ૦૯/૦૮/૨૦૦૭ ૫૭.૩૨ ૨૩/૦૯/૦૭
૧૫૦ મચ્‍છુ-૨ ૨૦૦૮ ૨૨૬૫.૩૩ ૧૭/૦૯/૦૮ ૧૦૬૮.૯૫ ૧૯/૦૯/૦૮ ૫૭.૩ ૨૫/૦૯/૦૮
૧૫૮ મચ્‍છુ-૧ ૨૦૦૬ ૬.૩૧ ૧૯/૦૯/૦૬ ૬.૩૧ ૧૯/૦૯/૦૬ ૧૩૫.૩૬ ૨૬/૦૯/૦૬
૧૫૮ મચ્‍છુ-૧ ૨૦૦૭ ૧૮૬.૧૨ ૦૯/૦૮/૨૦૦૭ ૧૮૬.૧૨ ૦૯/૦૮/૨૦૦૭ ૧૩૫.૪૨ ૨૩/૦૯/૦૭
૧૫૮ મચ્‍છુ-૧ ૨૦૦૮ ૫૬૦.૧ ૧૯/૦૯/૦૮ ૫૬૦.૧ ૧૯/૦૯/૦૮ ૧૩૫.૩૩ ૨૫/૦૯/૦૮
   
તાંત્રિક માર્ગદર્શિકા  
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.