Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
નર્મદા નદી
 
નર્મદા નદી
નર્મદા નદી વિંધ્‍યાચળ પર્વત મધ્‍યપ્રદેશમાંથી નીકળે છે જેની લંબાઇ ૧૩૧૨ કિ.મી. છે. કૂલ સ્‍ત્રાવક્ષેત્ર ૯૭,૪૧૦ ચો.કિ.મી. છે. નર્મદા નદીના જમણા કાંઠે ઓરસંગ નદી અને ડાબા કાંઠે કરજણ નદી મળે છે.નર્મદા નદી પર ૧૨૦૦ કિ.મી.ના અંતરે નર્મદા ડેમ છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૮૮,૦૦૦ ચો.કી.મી. છે.ઓરસંગ નદીની પ્રશાખાઓ સુખી,આની , ઉંચ, હેરણ નદી છે. ઓરસંગ નદી પર ૯૬ કિ.મી.ના અંતરે જોજવા ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૮૭૦ ચો.કિ.મી. છે.કરજણ નદી પર પ૪ કિ.મી.ના અંતરે કરજણ ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૪૦૪ ચો.કિ.મી. છે.
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
   
તાંત્રિક માર્ગદર્શિકા  
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.