Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ઓઝત નદી
 
ઓઝત
ઓઝત નદી વીસાવદર પાસેથી નીકળે છે અને ટુકડા ગોસા પાસે અરબી સમુદ્રને મળે છે. તેની કૂલ લંબાઇ ૧૨૫ કિ.મી. છે. અને સ્‍ત્રાવક્ષેત્ર ૩૧૮૫ ચો.કિ.મી. છે. આ નદી પર ધ્રાંફંડ ડેમ અને ઓઝત ડેમ છે. જેના સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે ૧૬૯ ચો.કિ.મી. અને ૧૧૩૮ ચો.કિ.મી. છે. આ નદીના ડાબા કાંઠે અંબાજાળ અને પોપટડી નદી મળે છે અને જમણા કાંઠે ઉબેણ અને ઉતાવળી નદી મળે છે. ઉબેણ નદી પર ઉબેણ ડેમ આવેલછે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૦૪ ચો.કિ.મી. છે.
 
ગેજીંગ સ્ટેશન
ડેટા ટેબલ ગેજીંગ સ્ટેશન
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ નદીનુ ઓરીજીન નદીના ઓરીજીનથી ગેજીંગ સ્ટેશનનું અંતર કીમી.માં નદીની લંબાઇ કી.મી.માં
ઓઝત ઓઝત ખંભાલીયા વિસાવદર ૨૪.૫ ૧૨૫
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લો ટ્રેન્ડ
ડેટા ટેબલ ફ્લો ટ્રેન્ડ
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ મહત્તમ ગેજ અને પુર પ્રવાહ
તારીખ સમય ગેજ  મીટરમાં મહત્તમ ગેજ અને પુર પ્રવાહ મી3/સેકન્ડ
ઓઝત ઓઝત ખંભાલીયા ૦૨/૦૭/૨૦૦૭ ૧૪.૦૦ ૬.૦૦ ૨૦૧૦.૦૦
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
ડેટા ટેબલ છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
યોજનાનું નામ વર્ષ મહત્તમ આવરો મહત્તમ જાવરો પાણીનું લેવલ
કયુસેકસમાં તારીખ કયુસેકસમાં તારીખ મીટરમાં તારીખ
ધ્રાફડ ૨૦૦૧ ૬.૯૮ ૧૮/૦૯/૦૧ ૬.૯૮ ૧૮/૦૯/૦૧ ૧૨૪ ૨૫/૦૮/૦૧
ધ્રાફડ ૨૦૦૩ ૬૫.૨૮ ૦૭/૦૮/૨૦૦૩ ૬૫.૨૮ ૦૭/૦૮/૨૦૦૩ ૧૨૪ ૦૭/૦૮/૨૦૦૩
ધ્રાફડ ૨૦૦૪ ૨૦.૭૬ ૧૧/૦૮/૨૦૦૪ ૨૦.૭૬ ૧૧/૦૮/૨૦૦૪ ૧૨૪ ૦૨/૧૦/૨૦૦૪
ધ્રાફડ ૨૦૦૫ ૮૧.૯૯ ૦૨/૦૭/૨૦૦૫ ૮૧.૯૯ ૦૨/૦૭/૨૦૦૫ ૧૨૪.૧ ૨૨/૦૭/૦૫
ધ્રાફડ ૨૦૦૬ ૬૧.૭૬ ૦૧/૦૮/૨૦૦૬ ૬૧.૭૬ ૦૧/૦૮/૨૦૦૬ ૧૭૭.૭૫ ૦૩/૦૭/૨૦૦૬
ધ્રાફડ ૨૦૦૭ ૧૮૩.૦૧ ૦૮/૦૮/૨૦૦૭ ૧૮૩.૦૧ ૦૮/૦૮/૨૦૦૭ ૧૨૩.૯ ૨૩/૧૦/૦૭
ધ્રાફડ ૨૦૦૮ ૧૦૩.૩૮ ૨૯/૦૯/૦૮ ૧૦૩.૩૮ ૨૯/૦૯/૦૮ ૧૨૪ ૧૯/૧૦/૦૮
   
તાંત્રિક માર્ગદર્શિકા  
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.