Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
દાંતીવાડા જળાશય યોજના
         
  દાંતીવાડા  
માહિતી
સ્થળ: ગામ :દાંતીવાડા , તાલુકો : ધાનેરા જિલ્લો :બનાસકાઠા
હેતુ સિંચાઇ અને પૂર નિયંત્રણ
નદી બનાસ
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૨૮૬૧, ૬૪  કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૯૪૦ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૫૮
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૬૫ 
 
       
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર
આધાર ખડક ગ્રેનાઈટ 
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૬૧  મીટર
બંધની ટોચ પર લંબાઇ ૪૮૧૬ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૩૯૪  મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૩૯૩  મિલિયન ધન મીટર
માટીકામ ૦.૬૨૧   મિલિયન ધન મીટર
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૪૬.૭૩   કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૩૯૩.૮૫ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૩૮૭. ૬૪ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૯૪૯ હેક્ટર ૧૦૬૧.૩૪ હેક્ટર ૨૧૪૧.૨૬ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧૧ અંશત:
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૬૫.૦૦ મીટર
ઉર્જા શામક રોલર અને સ્કી જમ્પ બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૭૫૦૪    ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડિયલ , ૧૧ , (૧૨.૫ મી. x ૮.૨૩ મી.)
 
નહેર
નહેરની લંબાઇ મુખ્યનહેર ૪૬ કી.મી
ગઢ બ્રાંચ કેનાલ ૩૦.૭૫ કી.મી
ક્ષમતા ૩૫.૩૭૫ ધન મીટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૮૦૯૩૯  હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૫૯૮૯૫ હેક્ટર
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
બનાસકાંઠા પાલનપુર ૧૯
  ધાનેરા
  ડીસા ૩૧
  કાંકરેજ
મહેસાણા પાટણ ૪૬
  સિદ્ધપુર
  કૂલ     ૧૧૦
 
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૫૧૪૧
૨૦૦૯-૧૦
૨૦૧૦-૧૧ ૧૧૬૫૧
૨૦૧૧-૧૨ ૨૪૫૯૫
૨૦૧૨-૧૩ ૧૫૪૬૦

કિંમત
પરિયોજના ની કિંમત રૂપિયા: ૧૩૩૯.૩૬ લાખ
 
         
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
દાંતીવાડા બનાસકાંઠા ગ્રેનાઇટ
 
     
 
હાઇડ્રોલોજી
યોજનાનું નામ કેચ્મેન્ટ એરીયા કી.મી. માં આલેખિત પૂર કયુમેકસમાં આલેખિત પૂરનો પ્રકાર રાઉટેડ આઉટફલો કયુમેકસમાં
દાંતીવાડા ૨૮૬૨ ૧૮૧૨૩ પીએમએફ ૭૫૦૪ + ૭૭૮૭
 
     
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
પાલનપુર સિંચાઇ યોજના વર્તુળ - પાલનપુર દાંતીવાડા મોટી   ૩૨૬૪.૦૦   ૩૨૬૪.૦૦    
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 દાંતીવાડા  બનાસ  દાંતીવાડા  દાંતીવાડા બનાસકાંઠા ૯૭૯. ૧૮૮૨. ૫૩૮. ૨૮૩. ૧૧૯૪૨.

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૦૧/૦૯/૧૯૭૩ ૧૭૫.૯૧ ૧૮૪.૧ ૧૮૫.૦૬ ૧૮૭.૨ ૩૯૩.૮૫ ૬.૨૧ ૩૮૭.૬૪ ૧૩૭.૫

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
   રેડીયલ ૧૨.૫૦ × ૮.૨૩ ૧૧.   ૪૬. ૩૫.૩૮     ૧૯૬૫.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૮૦૯૩૯. ૪૫૮૨૩. ૧૯૯૪.૯૫ ૫૦૨૮૪.