Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
શેત્રુંજી નદી
 
શેત્રુંજી નદી
શેત્રુંજી નદી ગીરના જંગલમાંથી નીકળે છે. અને ખંભાતના અખાતમાં મળે છે. તેની કૂલ લંબાઇ ૨૨૭ કિ.મી. છે. અનેકુલસ્‍ત્રાવક્ષેત્ર ૫૬૩૬ ચો.કિ.મી. છે. શેલ,ખારી,અને તલાજી,શેત્રુંજી નદીના જમણા કાંઠાની મુખ્‍ય શાખા છે. અને સાતલી, ઢબી ,ગાગરિયો,રાજાવલ અને ખારો,ડાબા કાંઠાની મુખ્‍ય શાખાઓ છે.       

શેત્રુંજી નદી પર ૫૫ કિ.મી.ના અંતરે ખોડીયાર ડેમ અને ૧૬૦ કિ.મી.ના અંતરે શેત્રુંજી ડેમ છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે ૩૮૪ ચો.કિ.મી. અને ૪૩૧૭  ચો.કિ.છે
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લો ટ્રેન્ડ
ડેટા ટેબલ ફ્લો ટ્રેન્ડ
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ મહત્તમ ગેજ અને પુર પ્રવાહ
તારીખ સમય ગેજ  મીટરમાં મહત્તમ ગેજ અને પુર પ્રવાહ મી3/સેકન્ડ
શેત્રુંજી શેત્રુંજી જુનાસાવર ૦૫/૦૮/૨૦૦૪ ૧૯.૦૦ ૫.૦૦ ૩૨૫.૦૦
શેત્રુંજી શેત્રુંજી તળાજા ૦૮/૦૮/૧૯૮૩ ૨૪.૦૦ ૯.૦૦ ૧૪૩૪૫.૦૦
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
ડેટા ટેબલ છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
યોજનાનો નંબર યોજનાનું નામ વર્ષ મહત્તમ આવરો મહત્તમ જાવરો પાણીનું લેવલ
કયુસેકસમાં તારીખ કયુસેકસમાં તારીખ મીટરમાં તારીખ
૬૫ ખોડીયાર ૨૦૦૪ ૧૧.૩૨ ૨૦/૦૯/૦૪ ૧૧.૩૨ ૨૦/૦૯/૦૪ ૨૦૨.૬૮ ૦૨/૧૦/૨૦૦૪
૬૫ ખોડીયાર ૨૦૦૫ ૧૦૭.૦૮ ૦૩/૦૭/૨૦૦૫ ૧૦૭.૦૮ ૦૩/૦૭/૨૦૦૫ ૨૦૨.૮૬ ૦૫/૧૦/૨૦૦૫
૬૫ ખોડીયાર ૨૦૦૬ ૪૧.૩૪ ૦૨/૦૮/૨૦૦૬ ૪૧.૩૪ ૦૨/૦૮/૨૦૦૬ ૨૦૨.૫૬ ૧૧/૦૯/૨૦૦૬
૬૫ ખોડીયાર ૨૦૦૭ ૨૨૬.૫૩ ૨૫/૦૯/૦૭ ૨૨૬.૫૩ ૨૫/૦૯/૦૭ ૨૦૨.૬૮ ૨૩/૦૯/૦૭
૬૫ ખોડીયાર ૨૦૦૮ ૨૦૩.૮૮ ૧૬/૦૯/૦૮ ૨૦૩.૮૮ ૧૬/૦૯/૦૮ ૨૦૨.૬૮ ૨૬/૦૯/૦૮
૭૬ શેત્રુંજી ૨૦૦૨ ૭૩૬.૩૪ ૩૦/૦૬/૦૨ ૧૧૦૪.૫ ૩૦/૦૬/૦૨ ૫૫.૫૪ ૦૧/૦૭/૨૦૦૨
૭૬ શેત્રુંજી ૨૦૦૫ ૨૬૬૦ ૦૩/૦૭/૨૦૦૫ ૨૬૬૦. ૦૩/૦૭/૨૦૦૫ ૫૬.૫૨ ૦૩/૦૭/૨૦૦૫
૭૬ શેત્રુંજી ૨૦૦૬ ૪૧૯.૩૧ ૧૦/૦૮/૨૦૦૬ ૨૯૦૬.૯૮ ૩૧/૦૭/૦૬ ૫૬.૬૩ ૦૧/૦૮/૨૦૦૬
૭૬ શેત્રુંજી ૨૦૦૭ ૨૪૦૫.૭૮ ૨૬/૦૯/૦૭ ૨૪૦૫.૭૮ ૨૬/૦૯/૦૭ ૫૬.૩૮ ૨૬/૦૯/૦૭
૭૬ શેત્રુંજી ૨૦૦૮ ૧૩૩૨.૦૧ ૧૭/૦૯/૦૮ ૧૩૩૨.૦૧ ૧૭/૦૯/૦૮ ૫૫.૬૩ ૧૮/૦૯/૦૮
   
તાંત્રિક માર્ગદર્શિકા  
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.