Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ઉન્‍ડ નદી
 
ઉન્‍ડ નદી
ઉન્‍ડ નદી લોધિકા રીજમાંથી મોટાવડાલા પાસેથી નીકળે છે અને જોડીયા પાસે અરબી સમુદ્નને મળે છે. તેની કૂલ લંબાઇ ૮૦ કિ.મી. છે. અને સ્‍ત્રાવક્ષેત્ર ૧૬૧૫ ચો.કિ.મી છે. આ નદી પર ઉન્‍ડ-૧ અને ઉન્‍ડ-૨ ડેમ છે. જેનો સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે-૭૬૯.ચો.કિ.મી. અને ૩૮૧ ચો.કિ.મી. છે. આ નદીના જમણા કાંઠે બાવની અને ડાબા કાંઠે ફુલઝર અને માનવર શાખાઓ મળે છે.
 
ગેજીંગ સ્ટેશન
ડેટા ટેબલ ગેજીંગ સ્ટેશન
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ નદીનુ ઓરીજીન નદીના ઓરીજીનથી ગેજીંગ સ્ટેશનનું અંતર કીમી.માં નદીની લંબાઇ કી.મી.માં
ઉંડ ઉંડ સોયલ લોધિકા રીજ ૭૫ ૮૦
 
રેઇન ફોલ /રન ઓફ/ ગેજીંગ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર ૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
સેડીમેન્ટ ટ્રાંસપોર્ટ ડેટા
ઉપરોક્ત વિગતો ચૂકવણા આધારીત હોઇ મેળવવા માટે અધિક્ષક ઇજનેરશ્રી ની કચેરી , સ્ટેટ વોટર ડેટા સેન્ટર, વાલ્મી કેમ્પસ ની બાજૂ માં સેક્ટર -૮ ,ગાંધીનગર ફોન ન. ૦૭૯-૨૩૨૪૬૭૨૩ નો સંપર્ક કરવો.
 
ફ્લો ટ્રેન્ડ
ડેટા ટેબલ ફ્લો ટ્રેન્ડ
બેઝીનનું નામ નદીનું નામ સ્‍ટેશનનું નામ મહત્તમ ગેજ અને પુર પ્રવાહ
તારીખ સમય ગેજ  મીટરમાં મહત્તમ ગેજ અને પુર પ્રવાહ મી3/સેકન્ડ
ઓઝત ઉંડ સોયલ ૦૮/૦૮/૨૦૦૭ ૭.૦૦ ૮.૪૫ ૧૪૧૦.૦૦
 
ફ્લડ બુલેટીન
દૈનિક પુર નિયંત્રણની માહિતી માટે અહી ક્લિક કરો.
હવામાન આગાહી માટે અહી ક્લિક કરો.
 
છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
ડેટા ટેબલ છેલ્લા ૧૦ વર્ષના મહત્તમ પુરની વિગત
યોજનાનું નામ વર્ષ મહત્તમ આવરો મહત્તમ જાવરો પાણીનું લેવલ
કયુસેકસમાં તારીખ કયુસેકસમાં તારીખ મીટરમાં તારીખ
ઉન્‍ડ-૧ ૨૦૦૬ ૧૦.૯૯ ૨૪/૦૯/૦૬ ૧૦.૯૯ ૨૪/૦૯/૦૬ ૯૫.૭૫ ૧૦/૧૦/૨૦૦૬
ઉન્‍ડ-૧ ૨૦૦૭ ૬૨૨૯.૬૫ ૦૮/૦૮/૨૦૦૭ ૬૨૨૯.૬૫ ૦૮/૦૮/૨૦૦૭ ૯૮.૧ ૨૧/૦૯/૦૭
ઉન્‍ડ-૧ ૨૦૦૮ ૪.૫ ૨૫/૦૯/૦૮ ૪.૫ ૨૫/૦૯/૦૮ ૯૮.૧ ૧૯/૦૯/૦૮
ઉન્‍ડ-૨ ૨૦૦૨ ૧૬૩૦ ૨૮/૦૬/૦૨ ૧૫૧૭ ૨૮/૦૬/૦૨ ૧૭.૩ ૦૧/૦૭/૨૦૦૨
ઉન્‍ડ-૨ ૨૦૦૩ ૨૮૬૫ ૦૬/૦૮/૨૦૦૩ ૨૬૫૨ ૦૬/૦૮/૨૦૦૩ ૨૬.૦૩ ૦૬/૦૮/૨૦૦૩
ઉન્‍ડ-૨ ૨૦૦૪ ૫૦ ૧૩/૦૫/૦૪ ૪૩ ૧૩/૦૫/૦૪ ૧૫.૮૫ ૨૮/૦૮/૦૪
ઉન્‍ડ-૨ ૨૦૦૫ ૨૨૫૦ ૨૮/૦૬/૦૨ ૨૦૮૪ ૧૭/૦૯/૦૫ ૧૮.૨૫ ૨૪/૦૯/૦૫
ઉન્‍ડ-૨ ૨૦૦૬ ૭૦૦ ૧૩/૦૮/૦૬ ૬૪૬ ૧૩/૦૮/૦૬ ૧૮.૫૨ ૧૦/૦૮/૨૦૦૬
ઉન્‍ડ-૨ ૨૦૦૭ ૬૮૦૦ ૦૨/૦૭/૨૦૦૭ ૬૭૬૬ ૦૨/૦૭/૨૦૦૭ ૧૮.૨૫ ૨૩/૦૯/૦૭
ઉન્‍ડ-૨ ૨૦૦૮ ૨૧૦૦ ૧૬/૦૯/૦૮ ૧૯૭૫ ૧૬/૦૯/૦૮ ૧૮.૨૫ ૨૫/૦૯/૦૮
ઉન્‍ડ-૩ ૨૦૦૭ ૫૪.૮૮ ૦૯/૦૮/૨૦૦૭ ૫૪.૮૮ ૦૯/૦૮/૨૦૦૭ ૧૧૦.૬૫ ૦૩/૦૭/૨૦૦૭
ઉન્‍ડ-૩ ૨૦૦૮ ૧૫.૨૬ ૧૯/૦૯/૦૮ ૧૫.૨૬ ૧૯/૦૯/૦૮ ૧૧૦.૬૫ ૧૮/૦૯/૦૮
   
તાંત્રિક માર્ગદર્શિકા  
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૭.૯, ૧.૮, ૩.૦, અને પ્રકરણ ૪.૦ માટે અહી ક્લિક કરો.
 
પુર નિયંત્રણ કક્ષ
ફ્લડ મેમોરેન્ડમ ના પ્રકરણ ૧.૨ થી પ્રકરણ ૧.૬ માટે અહી ક્લિક કરો.