Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
ગજોડ જળાશય યોજના
         
  ગજોડ  
માહિતી
સ્થળ: ગામ : ગજોડ ,તાલુકો : ભૂજ જીલ્લો : કચ્છ
હેતુ     સિંચાઇ
નદી નાગમતી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૬૭  કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૩૩૧  મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૫૧
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૫૫ 
 
       
 
બંધ
પ્રકાર ચાણતર
આધાર ખડક બેસાલ્ટ  
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૪.૦૨ મીટર
બંધની ટોચ પર લંબાઇ  ૪૦૩       મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૦૦૨૮૯ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૦૩૫    મિલિયન ધન મીટર
   
   
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૨.૩૮  કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૦.૬૮    મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૯.૮૬    મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શૂન શૂન્ય ૭૦.૭૮    હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા શૂન
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૧૫૨ .૦૦ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન    
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૬૧૨.૩૯  ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
કચ્છ મુદ્રા
  કૂલ     ૪  
 
નહેર
નહેરની લંબાઇ ૧૪.૩૩  કી.મી.
ક્ષમતા ૦.૧૮૯ ધન મીટર પ્રતિ સેકન્ડ (ડાબે)
૦.૫૬૬ ધન મીટર પ્રતિ સેકન્ડ (જમણે)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૫૩૦૫  હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૪૨૨૮  હેકટર

કિંમત
અંદાજીત કિંમત રૂ.૧૧.૭૪  લાખ
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૫૪૬
૨૦૦૯-૧૦ ૧૨૪૪
૨૦૧૦-૧૧ ૧૦૪૩
૨૦૧૧-૧૨ ૧૧૦૬
૨૦૧૨-૧૩ ૨૦૦
 
         
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
ગજોડ કચ્છ બેસાલ્ટ
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
 ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ  ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
કચ્છ સિંચાઇ વર્તુળ, ભુજ ગજોડ મધ્યમ ૦.૦૦ ૫૪૬.૦૦ ૦.૦૦ ૫૪૬.૦૦ ૦.૦૦ ૦.૦૦
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 ગજોડ  નાગમતી  ગજોડ  ભૂજ  કચ્‍છ ૧૬૭.૨૫   ૪.૬૨   ૯૯૫

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૯/૦૭/૧૯૬૭ ૯૦.૮૩ ૯૦.૮૩ ૯૪.૪ ૯૫.૭ ૭.૭૧ ૦.૩૪ ૭.૩૭ ૧૫૨.૪૪

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
   યુ.જી     ૩.૯૮ ૦.૩૯ ૬.૯૩ ૧.૩૩ ૧૯૫૫

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૪૭૩૯. ૪૨૨૮.