Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
હડફ જળાશય યોજના
         
  હડફ  
માહિતી
સ્થળ ગામ :માતરીયા , તાલુકો : ગોધરા  જીલ્લો: પંચમહાલ
હેતુ     સિંચાઇ
નદી હડફ
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૫૦૮ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતું વાર્ષિક સરેરાશ પાણી ૮૭.૯૭ મીલીયન ઘનમીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૮૪૩  મીલી મીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૭૮ 
 
       
 
બંધ
પ્રકાર ચણતર
આધાર ખડક કવાર્ટઝાઈટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૯.૫ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૧૨૦ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૧૮ મીલીયન ઘનમીટર
ચણતર કામ ૦.૦૧૫ મીલીયન ઘનમીટર
માટીકામ ૦.૦૫૭ મીલીયન ઘનમીટર
   
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૭.૫૦ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા  ૩૨.૨૬ મીલીયન ઘનમીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૨૫.૦૨ મીલીયન ઘનમીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
૮ હેકટર્ શૂન્ય ૭૦૦ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૮ અંશત:
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૮૯ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૫૩૨૪  ઘનમીટર પ્રતિ સેકન્ડ
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડિયલ, ૫, (૧૪.૯૫ મી x ૧૦.૬૭ મી)
   
 
નહેર
નહેરની લંબાઇ ૨૨.૨૯ કી.મી   
ક્ષમતા ૨.૧૨ ઘન મીટર પ્રતિ સેકન્ડ (ડાબે)
૧.૨૭ ઘનમીટર પ્રતિ  સેકન્ડ (જમણે)  
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૮૨૭૨  હેકટર 
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૫૨૩૮ હેકટર  
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
પંચમહાલ      ગોધરા ૨૦
  કૂલ     ૨૦
 
કિંમત
અંદાજીત કિંમત રૂ: ૧૬૩૧.૫૩ લાખ      
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ    રૂ: ૧૩૩૧.૫૩ લાખ
 
         
     
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
હડફ પંચમહાલ ક્વાર્ટઝાઇટ
 
 
 
 
હાઇડ્રોલોજી
યોજનાનું નામ કેચ્મેન્ટ એરીયા કી.મી. માં આલેખિત પૂર કયુમેકસમાં આલેખિત પૂરનો પ્રકાર રાઉટેડ આઉટફલો કયુમેકસમાં
હડફ ૫૦૭.૬૪ ૬૮૬૭ એસપીએફ ૬૦૮૫
 
     
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
પાનમ  યોજના વર્તુળ, ગોધરા હડફ મધ્‍યમ   ૧૬૨૪.૦૦   ૧૬૨૪.૦૦    
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
હડફ હડફ માતરીયા વેજમા મોરવા(હ) પંચમહાલ ૫૦૭.૬૪   ૧૦૭.૬૫ ૧૮૨.૭૯ ૪૮૪૭.


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૦૬/૦૮/૧૯૬૮ ૧૫૫.૫૩ ૧૬૬.૨ ૧૬૮.૩૨ ૧૭૧.૬૪ ૩૨.૨૬ ૭.૨૪ ૨૫.૦૨ ૧૧૯.૬


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
 ઓવારાનો ચણતરબંધ  ઓગી ૫.   ૧૧.૭૫ ૨.૧૨ ૧૦.૬ ૧.૨૭ ૧૯૮૬.


જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૮૨૭૨. ૫૨૩૮. ૧૯૯૫.૯૬ ૪૧૬૫.