Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
હાથમતી જળાશય યોજના
         
  હાથમતી  
માહિતી
સ્થળ ગામ :ફતેપુર, તાલુકો : ભીલોડા, જીલ્લો: સાબરકાંઠા
હેતુ     સિંચાઇ અને પુર નિયંત્રણ
નદી હાથમતી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૫૯૫ કી.મી.
આવરા ક્ષેત્રમાં વહી જતુ વાર્ષિક સરેરાશ પાણી ૧૨૩ મિલિયન ધન મીટર
સરેરાશ વાર્ષિક વરસાદ ૮૬૪ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૫૯ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૭૧
 
       
 
બંધ
પ્રકાર માટીયાર
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૩. ૬૨ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૯૩૩ મીટર

છલતી
પ્રકાર વેસ્ટ વીયર
લંબાઇ ૨૪૧ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન એપ્રન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૨૯૪૩ ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
સાબરકાંઠા હિંમતનગર ૩૫
  ભીલોડા ૨      
  પ્રાંતિજ ૪૪
અમદાવાદ દસકોઈ ૨૨     
  સીટી તાલુકો    ૧૩     
  દહેગામ ૬      
ગાંધીનગર ગાંધીનગર
ખેડા મહેમદાવાદ
  માતર
  કૂલ ૧૩૦
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૩૨.૩૬ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૬૧ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા

૧૫૩ મિલિયન ધન મીટર

ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય શુન્ય ૩૭૫૦ હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૧૪ અંશત:,    ૬ સંપૂર્ણ

નહેર
નહેરની લંબાઇ ૧૦૪ કિ. મિ.
ક્ષમતા ૧૬ ઘન મીટર પ્રતિ સેકન્ડ્  
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૭૩૮૧૭ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૫૧૬૬૭ હેક્ટર

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૨૪૦૫
૨૦૦૯-૧૦ ૧૬૧૯
૨૦૧૦-૧૧ ૨૫૨૬
૨૦૧૧-૧૨ ૪૧૪૧
૨૦૧૨-૧૩ ૨૮૭૮
 
         
 
કિંમત
પરિયોજના ની કિંમત રૂ.૫૭૧.૦૧ લાખ       
 
         
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
હાથમતી સાબરકાંઠા ક્વાર્ટઝાઇટ, ફીલાઇટ
 
 
 
હાઇડ્રોલોજી
યોજનાનું નામ કેચ્મેન્ટ એરીયા કી.મી. માં આલેખિત પૂર કયુમેકસમાં આલેખિત પૂરનો પ્રકાર રાઉટેડ આઉટફલો કયુમેકસમાં
હાથમતી ૫૯૫.૭૦ ૮૫૫૦ એસપીએફ ૨૯૪૩
 
     
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
હિમંતનગર સિંચાઇ યોજના વર્તુળ, હિમંતનગર હાથમતી મોટી ૭૮.૦૦ ૨૨૮૧.૦૦   ૨૩૫૯.૦૦ ૫૫.૦૦ ૦.૦૦
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 હાથમતી  હાથમતી  ફત્તેપુર  ભિલોડા સાબરકાંઠા ૫૯૫.        

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
  ૧૭૮.૩૬ ૧૮૦.૭૪ ૧૮૩.૧૮ ૧૮૫.૩૨ ૧૫૨.૪૫ ૩.૫૧ ૧૪૮.૯૪  

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
   યુ.જી.             ૧૯૬૮.

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૭૩૮૧૭. ૫૧૬૬૭.