Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
જુજ જળાશય યોજના
         
  જુજ જળાશય  
માહિતી
સ્થળ: ગામ :જુજ  તાલુકો : વાંસદા જીલ્લો: વલસાડ
હેતુ સિંચાઇ
નદી કાવેરી (અંબિકાની શાખા)
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૪૨.૯૯  કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૧૯૭૦ મીલી મીટર    
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૮૧
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        ૧૯૮૮
 
       
 
બંધ
પ્રકાર રોલ્ડ ફ્રીલ્ડ ઝોન
આધાર ખડક એમીગ્ડેલોઇડલ પોરફીરીટીક બેસાલ્ટ  
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૪૫.૪૬ મીટર
બંધની ટોચ પર લંબાઇ ૮૮૦.૦૦ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ  ૦.૦૧૪૪૬૦   મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૦૬૯૯૧૦ મિલિયન ધન મીટર
માટીકામ  ૦.૦૬૭૦૦૦ મિલિયન ધન મીટર
   
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૩.૫૬  કિ.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૨૮.૬૫  મિલિયન ઘન મીટર   
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૨૭.૫૮   મિલિયન ઘન મીટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા ૪ અંશત:,    
 
         
 
છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૯૭ મીટર     
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૫૫૩.૭૦   ઘન મીટર પ્રતિ સેકન્ડ    
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન
 
નહેર
નહેરની લંબાઇ ૧૨૫.૧૭૫ કી.મી (જમણે)
ક્ષમતા ૩.૫૧ ઘન મીટર પ્રતિ સેકન્ડ (જમણે)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૮૦૯૦ હેકટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૪૧૩૮.૧૧ હેક્ટર (જમણે)
   
 
         
 
સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
નવસારી વાંસદા ૨૯
સુરત મહુવા
  કૂલ     ૩૧     

કિંમત
પરિયોજના ની કિંમત રૂ. ૪૪૦૮ લાખ
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
જુજ નવસારી બેસાલ્ટ
     
છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૧૩૫૨
૨૦૦૯-૧૦ ૭૧૫
૨૦૧૦-૧૧ ૧૧૯૭
૨૦૧૧-૧૨ ૧૨૩૯
૨૦૧૨-૧૩ ૧૨૨૭.૫૧
 
         
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૧૧-૧૨
ખરીફ ૨૦૧૧માં થયેલ સિંચાઈ રવિ ૨૦૧૧-૧૨ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૧૨ માં થયેલ સિંચાઈ કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
ઉકાઇ વર્તુળ (સીવીલ) ઉકાઇ. જુજ મધ્યમ ૦.૦૦ ૭૦૬.૦૦ ૫૩૩.૦૦ ૧૨૩૯.૦૦ ૧૯.૦૭ ૦.૦૦
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
જુજ કાવેરી જૂજ વાંસદા નવસારી ૪૨.૯૯       ૩૯૩.૮૨


તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૯/૦૮/૨૦૧૧ ૧૬૭.૫૦ ૧૬૭.૫૦ ૧૭૧.૨૫ ૧૭૪.૭૫ ૨૮.૬૫ ૧.૦૭ ૨૭.૫૮ ૯૭.૦૦


સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
ઓગી ક્રિસ્‍ટ દરવાજા રહિત         ૧૨૫.૧૮ ૩.૫૧ ૧૯૮૮


જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૮૦૯૦ ૪૧૩૮.૧૧ ૧૯૯૯-૨૦૦૦ ૧૪૨૫