Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
કાલાધોધા જળાશય યોજના
         
  કાલાધોધા  
માહિતી
સ્થળ: ગામ :કાલાધોધા તાલુકો : મુદ્રા જીલ્લો : કચ્છ
હેતુ     સિંચાઇ
નદી ફોટ
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૭૧  કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૩૨૩  મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ ૧૯૮૧ 
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ ૧૯૮૭ 
 
       
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર  
આધાર ખડક સેન્ડ સ્ટોન અને ક્લે
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૪.૯૦   મીટર
બંધની ટોચ પર લંબાઇ  ૧૩૪૬   મીટર
કુલ પ્રબળતા તત્વ
ચણતર કામ ૦.૦૦૨૧૭૭ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૧૬૮ મિલિયન ધન મીટર

છલતી
પ્રકાર સ્યૂટ  
લંબાઇ ૮૨  .૦૦ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૩૪૨   ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દ્વાર વિહિન

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
કચ્છ મુદ્રા
  કૂલ     ૨  

ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
કાલાઘોઘા કચ્છ રેતીના ખડક, ક્લે.
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧.૧૭ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૪.૯૮ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૪.૨૬   મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
ઉપબલ્ધ નથી ઉપબલ્ધ નથી ૨૦.૨૦     હેકટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા શૂન્ય

નહેર
નહેરની લંબાઇ ૯.૮૩૫   કી.મી.
ક્ષમતા ૦.૨૭   ધન મીટર પ્રતિસેકન્ડ (ડાબે)
૦.૧૬  ધન મીટર પ્રતિસેકન્ડ (જમણે)
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૬૮૨    હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૫૩૬   હેકટર

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૫૨
૨૦૦૯-૧૦
૨૦૧૦-૧૧ ૧૪૫
૨૦૧૧-૧૨ ૮૮
૨૦૧૨-૧૩
 
         
 
કિંમત
પરિયોજના ની કિંમત રૂ.૧૩૯.૭૨ લાખ
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 કાલાઘોઘા  ફોટ  કલાઘોઘા  ભૂજ  કચ્‍છ ૧૭૦.૯૪   ૨.૩૭ ૫૧૧.૭૨

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૧૬/૦૭/૧૯૮૮ ૩૭ ૩૭ ૪૧.૧૯ ૪૪ ૪.૯૮ ૦.૭૨ ૪.૨૬ ૮૧.૭

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
ઓગી ક્રિસ્‍ટ  યુ.જી     ૬.૮ ૦.૫૬ ૬૪ ૭૦.૨૩ ૧૯૮૭

જી. સી.એ. (હેક્ટર) સી. સી. એ. (હેક્ટર) મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૭૦૮. ૫૩૬.