Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
  તાપી બેઝીન
     
 
તાપી બેઝીન
 
     
  તાપી પશ્ચીમ તરફ વહેતી આંતરરાજય બીજી સૌથી મોટી નદી પરિસર છે. તે મહારાષ્‍ટ્ર રાજયમાં મધ્‍યપ્રદેશ અને ગુજરાત કરતા પણ વધુ વિસ્‍તારમાં ફેલાયેલી છે. તાપી પરિસર લગભગ ૨૦° ઉ થી ૨૨° ઉ અક્ષાંશ વચ્‍ચે આવેલ છે. ઉત્‍તર સરહદે સાપુતારા, દક્ષ્‍િાણ સરહદે અજન્‍ટા અને સાતમાલા અને પૂર્વ સરદહે મહાદેવાની પર્વતમાળાઓ આવેલી છે. આ નદી પશ્ચીમે અરબી સમુદ્રને મળે છે. ત્રણ બાજુથી ઘેરાયેલી આ તાપી નદી તેની ઉપનદીઓ સહિત વિદર્ભ , ખાનદેશ અને ગુજરાત પ્રદેશમાં થઇને વહે છે. તાપી નદીના કુલ સ્‍ત્રાવક્ષેત્ર ૬૫૧૪૫ ચો.કી.મી. છે. જેમાનો ૮૦ ટકા સ્‍ત્રાવક્ષેત્ર મહારાષ્‍ટ્રમા છે.  
 
 
નદી
તાપી
વેર નદી
 
બંધ
કાકરાપાર જળાશય યોજના
ઉકાઈ જળાશય યોજના
ચોપડવાવ જળાશય યોજના
લાખીગામ જળાશય યોજના
વેર-૨ જળાશય યોજના
વેર-૧ જળાશય યોજના
કાકડીઅંબા જળાશય યોજના