Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
લાખંકા જળાશય યોજના
         
  લાખંકા  
માહિતી
સ્થળ ગામ: લાખંકા , તાલુકો : ધોધા  જીલ્લો: ભાવનગર
હેતુ     સિંચાઇ
નદી માલેક્ષી
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૫૦ કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૫૯૭ મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ        ૧૯૮૦
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ        અત્રે ઉપલબ્ધ નથી
 
       
 
બંધ
પ્રકાર માટીયાર અને ચણતર   
આધાર ખડક પોર્ફીરીટીક અમીગ્ડેલોઇદલ બેસાલ્ટ અને એમીગ્ડેલોઇડલ બેસાલ્ટ
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૧૯.૮૪   મીટર
બંધની ટોચ પર લંબાઇ ૧૮૦૦ મીટર
કુલ પ્રબળતા તત્વ
કોંક્રીટ ૦.૦૦૪૯૬ મિલિયન ધન મીટર
ચણતર કામ ૦.૦૪૩૪ મિલિયન ધન મીટર
માટીકામ ૦.૨૨૬૩ મિલિયન ધન મીટર

નહેર
નહેરની લંબાઇ ૧૦.૦  કી.મી.
ક્ષમતા ૦.૭૩૬  ઘન મીટર પ્રતિ સેકન્ડ્
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૧૮૮૦ હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૧૩૫૯ હેકટર

કિંમત
અંદાજિત કિંમત રૂપિયા ૨૮૪.૯૨ લાખ
માર્ચ ૧૯૮૭ સુધી થયેલ ખર્ચ રૂપિયા ૨૭૪.૧૨ લાખ

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯ ૧૩૧.૩૯
૨૦૦૯-૧૦
૨૦૧૦-૧૧
૨૦૧૧-૧૨
૨૦૧૨-૧૩
 
જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૧.૫૫ કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૪.૨૫ મિલિયન ધન મીટર
વાસ્તવિક સંગ્રહ ક્ષમતા ૪.૨૫ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
શુન્ય ૯૩ હેક્ટર ૬૨ હેક્ટર
ડૂબમાં જતા ગામડાની સંખ્યા શૂન્ય

છલતી
પ્રકાર ઓગી
લંબાઇ ૪૪ મીટર
ઉર્જા શામક રોલર બકેટ
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૧૮૨    ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ રેડીયલ, ૪, (૯.૧૪ મી x  ૬.૧ મી)

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
ભાવનગર ભાવનગર
  કૂલ    
 
         
 
ભૂસ્તર
યોજનાનું નામ  જિલ્લો બંધ સ્થળે મળતા ખડક સ્તરો
લાખણકા ભાવનગર પોરફીરીટીક એમીગ્ડલોઇડલ બેસાલ્ટ, એમીગ્ડલોઇડલ બેસાલ્ટ
 
 
વર્તુળનું નામ યોજનાનું નામ યોજનાનો પ્રકાર સિંચાઈ હેકટરમાં વાર્ષિક રીઝર્વેશન વર્ષ ૨૦૦૮-૦૯
ખરીફ ૨૦૦૮માં થયેલ સિંચાઈ રવિ ૨૦૦૮-૦૯ માં થયેલ સિંચાઈ ઉનાળુ ૨૦૦૯ માં થનાર (સંભવિત) સિંચાઈ. કુલ પીવાના પાણી માટે (મીલીયન ઘન ફૂટમાં) ઉદ્યોગો માટે (મીલીયન ઘન ફૂટમાં)
ભાવનગર સિંચાઇ વર્તુળ, ભાવનગર. લાખણકા નાની ૦.૦૦ ૧૩૦.૦૦ ૦.૦૦ ૧૩૦.૦૦ ૦.૦૦ ૦.૦૦
 
 
યોજનાનું નામ નદી ગામ તાલુકો જીલ્‍લો કેચમેન્‍ટ એરિયા વિસ્‍તાર ચો. કિ.મી. પીલ્‍ડ મહત્તમ ઓબજર્વડ પુર ઘ.મી./સેકન્‍ડ
ગુજરાત અન્‍ય મહત્‍તમ સરેરાશ
 લાખણકા  માલેરી  લાખણકા  ઘોઘા ભાવનગર ૪૯.૯૪   ૨.૬૨ ૩.૩૨ ૪૦૫.

તારીખ સ્‍પીલ વે નું કેસ્‍ટ લેવલ મી. એફ.આર.એ.લ. મી. ચ.એફ.એલ. મી. ડેમનું ટોપ લેવલ મી. ગ્રોસ કેપેસીટી એટ એફ. આર. એલ. મી.,ઘ. મી. ડેડ સ્‍ટોરેજ મી. ઘ.મી. લાઇવ સ્‍ટોરેજ મી.ઘ.મી. સ્‍પીલવેની લંબાઇ મી.
૨૮/૦૬/૨૦૦૨ ૩૮.૧૨ ૪૪.૨૨ ૪૪.૯૮ ૪૭.૪૮ ૪.૨૪ ૦. ૪.૨૪ ૪૩.૮૯

સ્‍પીલવેનો પ્રકાર દરવાજા ઓકજીલરી સ્‍પીલવેની લંબાઇ મી. ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર યોજના પૂર્ણ થયાનું વર્ષ
પ્રકાર નંબર લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ લંબાઇ કિમી વહન શક્તિ ઘ.મી/સેકન્‍ડ
    ૪.       ૧.૩૯ ૧. ૧૯૮૪.

જી. સી.એ. હે. સી. સી. એ. હે. મહત્‍તમ સિંચાઇ
વર્ષ વિસ્‍તાર
૧૮૮૦. ૧૩૫૯. ૨૦૦૭.૦૮ ૧૨૬.