Top
નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ home
 
 
 
કાઇલા જળાશય યોજના
         
  કાઇલા  
માહિતી
સ્થળ: ગામ : ભાખાના, તાલુકો :ભૂજ  જીલ્લો : કચ્છ્
હેતુ સિંચાઇ
નદી કાઇલા
આવરા ક્ષેત્રનો વિસ્તાર ૧૭૮   કી.મી.
સરેરાશ વાર્ષિક વરસાદ ૩૩૫  મીલીમીટર
બાંધકામ શરુ કર્યાનું વર્ષ ૧૯૫૨
બાંધકામ પૂરૂં થયાનું વર્ષ ૧૯૫૫
 
       
 
બંધ
પ્રકાર માટીયાર   
આધાર ખડક સોફ્ટ  શેલ અને ફ્રાએબલ સેન્ડ  સ્ટોન   
પાયાના તળીયેથી મહતમ ઉંચાઇ ૨૩.૪૬  મીટર
બંધની ટોચ પર લંબાઇ  ૧૦૬૭ મીટર
કુલ પ્રબળતા તત્વ
માટીકામ ૦.૪૩   મિલિયન ધન મીટર

નહેર
નહેરની લંબાઇ ૧૪.૧૦  કી.મી
ક્ષમતા ૧.૫૮૬ ધન મીટર પ્રતિ સેકન્ડ
એકંદર સિંચાઇ  ક્ષેત્ર ૪૪૫૧.૭૦    હેક્ટર
ખેડવાણ સિંચાઇ ક્ષેત્ર ૩૨૩૭.૬૦ હેકટર

સિંચાઇ હેઠળના ગામ
(ક) જિલ્લો (ખ) તાલુકો (ગ) ગામોની સંખ્યા
કચ્છ ભૂજ
  નખત્રાણા      ૧  
  કૂલ     ૩  

કિંમત
અંદાજીત કિંમત રૂ.૨૭.૬૧ લાખ.
 
છલતી
પ્રકાર ઓગી  
લંબાઇ ૨૧૩ મીટર
ઉર્જા શામક સ્ટીલીંગ બેઝીન  
મહતમ પાણી છોડવાની ક્ષમતા ૧૬૮૮.૦૯   ઘન મીટર પ્રતિ સેકન્ડ્
દરવાજાનો પ્રકાર , સંખ્યા અને કદ દરવાજા વગરની

જળાશય
જળાશય પૂર્ણ સપાટીએ હોય ત્યારે વિસ્તાર ૨.૩૨  કી.મી.
એકંદર સંગ્રહ ક્ષમતા ૧૪ મિલિયન ધન મીટર
ડુબમાં જતો વિસ્તાર:
(ક) વન (ખ) ખરાબાની જમીન (ગ) ખેડવાલાયક જમીન
ઉપલબ્ધ નથી ઉપલબ્ધ નથી ઉપલબ્ધ નથી
ડૂબમાં જતા ગામડાની સંખ્યા શૂન્ય

છેલ્લા પાંચ વર્ષમાં સિંચીત વિસ્તાર
વર્ષ સિંચીત વિસ્તાર હેક્ટરમાં
૨૦૦૮-૦૯
૨૦૦૯-૧૦ ૫૬૦
૨૦૧૦-૧૧ ૮૦૯
૨૦૧૧-૧૨ ૭૯૫
૨૦૧૨-૧૩